SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. રુકમીની રાજસભામાં રાજકુમાર શાલિભદ્રના દાનની સમીક્ષા રાજકુમારને દર્શનની ઝંખના – એમાં એક વાર એવું બન્યું કે એક રાજકુમારે રુક્મીની ખ્યાતિ સાંભળી ત્યારે એના મનને આશ્ચર્ય થયું કે “અહે એક બ્રહ્મચારિણી બાઈ રાજા બની આવી જાહેરજલાલીવાળું રાજ્ય ચલાવે છે? રાજ્ય-ખટપટમાં તે કઈ માણસના સંપર્કમાં આવવાનું થાય છતાં આ બાઈ–રાજા નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરે છે ? લેકે વાત કરે છે કેવી અદ્ભુત એની પવિત્રતા ! કેટલું સુંદર બ્રહ્મચર્ય-મર્યાદાનું એનું પાલન!” વાહ ધન્ય છે, ત્યારે આ નારી રત્નને ! એવા બ્રહ્મચારી આત્માનાં દર્શન મળે એ ભાગ્યશાળી !” રાજકુમાર ધર્માત્મા છે પાછું જિનેક્ત જીવ-અજીવ આદિ નવ તત્વ એણે પિતાના દિલમાં વારંવારની ભાવના-વિચારણાથી ભાવિત કરેલા છે, એ રૂફમીના નિર્મળ બ્રહ્મચર્ય પર ઓવારી જાય છે, એનું દર્શન કરનારને પણ ભાગ્યશાળી માને છે. સ્વયં એ ઈન્દ્રિય પર વિજ્યને પુરુષાથી છે, છતાં ગર્વિષ્ઠ નથી કે જેથી
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy