SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ રુક્મી રાજાનું પતન અને ઉત્થાન 48291-2 : muruyfm: fans-yfada 1 ağul Buy? અચિત્ય અન’ત-પ્રભાવસંપન્ન ત્રિલેાકનાથ શ્રી તી કર ભગવાન ભવભ્રમણુથી થાકેલાં ભવ્યાત્માઓને અપાર સસાર પારાવારની જન્મ-મરણ-રાગ-શાક ત્રાસ-પીડા પરાભવ વગેરે ભરપુર વિડંબણાના કાયમી અંત આવે એવી સ્થિતિ ઊભી કરવા અનેકાનેક સાધનાઓના સાર રૂપે આ વાત ફરમાવે છે કે कषायमुक्तिः किल मुक्तिरेव । –ષાયાથી મુક્તિ એજ ખરેખર મુક્તિ છે. સસારથી છૂટવું છે ને ? કે હજી પણ સઔંસારમાં વિવિધ ભવાની ઘુમરડીમાં જનમ--મરણુ, જનમ-મરણ કરતા રહેવાય તા વાંધા નથી ? વાંધા માટો છે. શેા વાંધા
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy