SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] | [ ૧૧૫ રામચંદ્રજીની પાગલ જેવી અવસ્થા પર આંખ ભીની તે થઈ જ હતી, એમાં આ લવણ-અંકુશ જતા રહેવાનું કહે છે. એથી મંત્રીઓનું હૈયું ભરાઈ આવ્યું, આંખમાંથી દડદડ પાણી વહે છે, રોતાં રોતાં કહે છે. ભાઈ સાહેબ! આ શી વાત કરે છે ? કાકા ગુજરી ગયા છે, બાપાજી રાગમૂઢ બન્યા છે. એવા અવસરે તે રાજ્યનું સુકાન તમારા માથે છે, ત્યાં કયાં આ છેડવાની વાત કરે ? તમારા જેવું કેણ સમર્થ છે આવું મોટું રાજ્ય સંભાળવા માફ કરે, રહેવા દ્યો હમણાં આ ચારિત્રની વાત. દયા કરે સૌના ઉપર. પગે પડી વિનવીએ છીએ તમને.. વૈરાગ્ય કેમ કઠિન :કાળો કપાત છે ચારે કેર! મેટું કુટુંબ રેઈ રહ્યું છે! પ્રજા ઈ રહી છે! આખું મંત્રીમંડળ રેતાં આજીજી કરી રહ્યું છે! એમાં ભલભલાના છક્કા છૂટી જાય. વૈરાગ્ય બૈરાગ્ય કયાંય ઓગળી -પીગળી બાફવરાળ થઈને ઊડી જાય ! “હશે ત્યારે આ બધા રેઈ રહ્યા છે, ને આપણા પર જ આધાર રાખી રહ્યા છે, તે મૂકે હમણું આ દીક્ષાની વાત. આવા કલ્પાંત કરતા હજારે માણસે અને પ્રેમાળ કુટુંબીઓને કેમ એકદમ તરછોડાય ? આટલા અધાના હૈયાના કલેશ પર લીધેલા ચારિત્રમાં સ્વાદે ય શું આવે? શી શાંતિ રહે?” આમ દયા ઊભરાઈ, સંસારમાં ફસી રહેવાનું મન થાય. બીજી બાજુ પ્રલેભન મેટું છે. આ સ્થિતિમાં આવવા મેટા રાજયનું હવે રાજાપણું મળે છે, બહુ આગ્રહથી સત્તાધીશ
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy