SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨] [ રુકમી છે. માટે એ રીતે સાધના મા. મંત્રીઓ રાજપુત્રી રુકુમીને બ્રહ્મચર્યાદિમાં આ જોઈ રહ્યા છે, એટલે એ કહે છે “આપના બ્રહ્મચર્ય પરાક્રમે રાજ્ય સુત્રવસ્થિત ચાલશે. માટે જરૂર રાજયગાદી સ્વકારી લે. એવી અમારી નમ્ર આગ્રહભરી વિનંતિ છે.' કમીની તાત્ત્વિક વિચારસરણી - રુમી જુએ છે કે “મારે મારી ધર્મ-સાધનાઓમાં આ રાજાપણાની જવાબદારી અને મહામૈભવ સત્તાસન્માન એ દખલરૂપ છે, આ ઠકુરાઈ તે માત્ર એક ભવની લીલા; પણ પછી આગળ પદ્ભવે ઘેર અધારું ! ત્યારે સ્વસ્થ ચિત્તની નિષ્કામ ધર્મસાધના તે અહીં પણ બાદશાહી આંતરિક સુખ દેખાડે અને ભવભવને ઉજાળનારી થાય. જીવને ખાવું પીવું પરિમિત, બાકી મોટા સત્તાવૈભવ તે કેવળ માનસિક અહંકારને પોષનારા જ બને છે કે હું રાજા! હું મેટો શ્રીમંત : રાત ને દિવસ ચિંતામાં બળવાનું. એનાથી ભવ-ભવના મુસાફર જીવને શું વિશેષ? શા સારૂ મારે આ આપદા વહેરવી ? જુઓ એની તાત્ત્વિક વિચારસરણી. મહાન આત્માઓ પ્રલોભનને અવસર આવ્યે સજાગ થઈ જાય છે, ને તત્ત્વદષ્ટિથી વિચાર કરે છે.' સ્થલભદ્રજીને કેશા વેશ્યાને ત્યાંથી તેડાવી રાજા નંદ મંત્રીમદ્રા ધરે છે, કહે છે “ આ મારી ગંભીર ભૂલ કે મેં
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy