SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] બ્રહ્મચર્ય કે સદાચારના ખપીએ વિજાતીયના પરિચય જ નહિ રાખવા જોઈએ, પછી એની સાથે બોલચાલના લપડાવેડાની વાતે ય શી? તે જ મન સ્વચ્છ નિર્મળ પવિત્ર રહી શકે. નહિતર જો એ પાપ મનમાં પેઠું, તે ધર્મ–ભાવનાનું આવી બન્યું ! વિષય–સંકલિષ્ટ મનમાં ધમની ભાવના, ધાર્મિક ભાવ ચાલો મુશ્કેલ. કદાચ ચલાવવા માંડે તો ય તરત વચમાં પેલે દુષ્ટ ભાવ દુષ્ટ વિચાર કુરી આવવાને. તે ય એ લાંબો ચાલશે કે ધર્મભાવને ત્યાં ઝગમગવું ભારે કઠિન ! ત્યારે વિષયલંપટ જીવનાં ઓજસ પણ હણાઈ જાય છે; એમ, ધારણાઓ નિષ્ફળ થાય છે. યવિજયજી મહારાજ કહે છે, “અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદીય સફળ ન થાય, પાપસ્થાનક ચેાથું વરજીએ.” વિજાતીયની પાછળ દિવાને બનેલે માણસ શરીરના રાજા વીર્યને નષ્ટ કરે છે, આ બધા ઉપરાંત જીવનને અંતકાળ અતિશય દુઃખદ અને પરલોક ભયંકર સર્જાય છે. ' રુકમી બ્રહ્મચર્યમાં પકવ બનતી જાય છે, ને એની છાયા બીજાઓ ઉપર ઘેરી પડે છે. મોટા દિવાને-મંત્રીએ પણ એને બહુ સન્માનની દષ્ટિએ જુએ છે. - રાજાના મૃત્યુ બાદ - આનું પરિણામ એ આવ્યું કે જ્યારે રાજાનું આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ થયું, ત્યારે એને પુત્ર તે હતું નહિ, એટલે મંત્રીઓ વિચાર કરવા લાગ્યા કે રાજગાદી કેને સેંપવી ? વિચારણાના અંતે એમણે નકકી કર્યું કે રુમીને જ રાજ્યા. ભિષેક કરવો. મંત્રીઓ ફમીને કહે છે,
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy