SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ EBC નમસ્કાર ચિંતામણિ પ્રભુ શાસનને પામેલા ભવ્ય મહાત્માઓને મહામંત્ર શ્રી નવકાર પ્રત્યે સ્વાભાવિક રીતે જ આકર્ષણ થવું જેવામાં આવે છે. અહીં કદાચ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે આકર્ષણ થવાનું કારણ શું? ટૂંકમાં તેને ઉત્તર એટલે જ છે કે શ્રી જિનશાસનને પામેલા પુણ્યવાન આત્માને શ્રી નવકાર એ પોતાને પ્રાણ છે. પ્રાણ વિના હજી ચલાવી શકાય, પણ મંત્રાધિરાજ શ્રી નવકાર વિના ન ચલાવી શકાય-એવી અખૂટ શ્રદ્ધા જૈન કુળમાં જન્મેલાઓને વારસાગત મળેલી હોય છે. જન્મતાં, મરતાં, ઉઠતાં, બેસતા, સુતા, ખાતા–પીતાં સુખમાં કે દુઃખમાં, ત્યાગમાં કે ભાગમાં સહુ કેઈ સમ્યગ દષ્ટિ આત્માને ચિત્ત-સમાધિ માટે શ્રી નવકારની જરૂર પડે છે. જૈન તત્વ રહસ્ય [ ૮૫
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy