SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રની શક્તિ એક બાજુ સ્ટીલ (પોલાદ) અને બીજી બાજુ પાણી, એ બેમાં શક્તિ વધારે કેની? સ્થલ દષ્ટિવાળે કહી શકે સ્ટીલની, પણ સ્ટીલને પાણીના કુંડામાં નાંખે, ચાર મહિના પછી જુઓ કેની હાર થાય છે, પિલાદની કે પાણીની? પોલાદની જ થાય છે. આગળ વધીને તપાસે કે એ પાણુની શક્તિ વધારે કે વાળની? એ વરાળ નીકળે છે પાણીમાંથી, પણ એના વડે મોટી ટ્રેને ચાલે છે, કારખાનાઓ અને યંત્રે એના બળથી ચાલે છે. વરાળ કરતાં હાઈડ્રોજનની શક્તિ વધારે છે. એ બધા કરતાં મનની શક્તિ વધારે છે. પણ પ્રશ્ન એ છે કે એ શક્તિશાળી મનને વશ શી રીતે કરવું ? કે વર્તમાનકાળે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞાઓમાં મન બંધાઈ ગયું છે. બકરાના ટોળામાં સિંહની દશા જેવી દશા મનુષ્યના મનની થઈ છે. ૮૦ ] જેન તત્વ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy