SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ નમસ્કાર એક ચિંતનમનન જ્યાં સુધી હુ કાઈના હથિયાર-હાથા –એવા ખ્યાલ ન આવે, ત્યાં સુધી માનવીના દુઃખના ભાર જશ પણ એછેા થતા નથી. નમસ્કાર એટલે દાસત્વ, આત્મ દાન, આત્મ-સમપણું, સ્વામી પ્રત્યે સેવકના નિર્ભેળ કૃતજ્ઞભાવ, ખરા મનુષ્ય પેાતાની પૂર્ણતા તેમાં જ શેાધે છે. ‘નમા’ એ સાનાની વી’ટી છે. શ્રી અરિહતા એ હીરાના નોંગ છે. શ્રી અરિહતા એ સાચા ભાવ-હીરા છે. અમૂલ્ય મૂલ્યવાન છે. તેથી ભવ્ય જીવાની અત્યંત પ્રીતિને પાત્ર છે. શ્રી અરિહતા ઉપર પ્રીતિ બતાવનારી, ન હાય તા પેદા કરનારા અને હાય તા વધારી આપનારા મ—તે શ્રી નવકાર મહામંત્ર છે. નમા એ પ્રીતિ વાચક પદ છે. }} ] જૈન તત્ત્વ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy