SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ RAKARAN KARYKARAKARAKARAKKARE KHAREKHARA REKHAREKANAN KARAKARFARARE XXXXXXXXKXKXKXKXKN XX A KX KARARARARARARARARARA KKKKKKKKKKK એ એલ અનાદિ કાળથી ભ્રમણ કરતા આત્મા પ્રબળ પૂન્યાયે દુČભ એવા મનુષ્ય જન્મતે પ્રાપ્ત કરે છે. તેમાં પણ આ - દેશ-આય કુળ, ઉત્તમ ધમી" માતા-પિતાના અનુપમ સ ંયાગ થાય છે. ત્યારે એ પૂન્યશાળીને ધર્મ આરાધનનું કાર્ય અત્યંત સુલભ બને છે. આ પા-પા પગલી માંડાણમાં અનેક ઉપકારીઓ સાથે આપણા ઉપકારી પરમગુરૂદેવ, પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્ર ંકર વિજયજી ગણિવર્ય શ્રીએ પણ સ્વ-પર કલ્યાણ માટે ધણુ – ધણું કર્યુ. છે. સંયમ સ્વીકાર્યાં બાદ અપ્રતિમ પ્રતિભા, પૂર્વભવની આરાધના અને ક્ષયાપશમને યાગે બાલપણથી જ પીઢતા પામેલા પૂજયશ્રી, આત્મ અનુભવ અને ચિંતન દ્વારા જે મેળવતા ગયા, તેને શબ્દસ્થ કરતા ગયા અને એ લેખા કલ્યાણુ આદિમાં પ્રકાશિત થતા, જેથી અનેકાને સત્યરાહ બતાડવામાં ઉપકારક થયા. આ લેખાને સુશ્રાવક પ્રેમજીભાઈ પેાતાને વાંચનદ્વારા ઉપકારક અને ઉપયેાગી સમજીને નેટમાં ઉતારતા ગયા. અવસરે અવસરે વાંચન પણ કરતાં. બે વર્ષ પહેલા આ માટા લઈને મારી પાસે અમદાવાદ આવ્યા અને પેાતાની ભાવના વ્યક્ત કરી કે મારા ઉપકારી પૂજય ગુરૂદેવના લેખા FARKE AARAKAKARE KATK'FFARZAKBARA આપણે પણ એવા પૂન્યશાળીઆમાંજ છીએ કે આવા એકાંતે ઉત્તમ પરમાત્મા અને સર્વજ્ઞકથિત જિનધમ ની પ્રાપ્તિ થઇ છે, અને તેમાં શુમાર્ગો ચાલવામાં પ્રેરક, ઉપકારી ગુરૂ ભગવાન સહયેાગ મળ્યા છે, કે જેથી પા-પા પગલી માંડતા આપણા આત્મા આગળ વધી શકે છે. KARFARZAARAKARAKAKRE EAFARERANAAFFARBAKATARAF AFRR FA RX xx RA XX KE FA XX KX RA K A * KH Kn KA FE KX A મ KA XX R KKKKKKKKKKKKKKKKKKKKKKKEN
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy