SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ એના જીવનમાંથી કાયમને માટે વિદાય થઈ જાય છે. દુઃખ મુશ્કેલી કઈ જ એને સ્પર્શતું નથી. આ શ્રદ્ધાનું બળ પ્રાપ્ત થયા પછી તે અજેય બની • જાય છે. ધર્મની પેગ ક્ષેયંકર શક્તિને પોતે અનુભવ કરી રહ્યો હોવાથી સર્વની સાથે પ્રેમ ભર્યો વર્તાવ કરતે આ રહી સર્વ પરિસ્થિતિમાં તે આનંદમગ્ન રહે છે. લોકેત્તર ધર્મનું તાત્કાલિક ફળ વિન નાશ અને ‘ચિત્ત ધૈર્યની વૃદ્ધિરૂપ મંગળના છે અને તેનું અપર - ફળ મોક્ષ પ્રાપ્તિ છે. * * nિ ) :: : .. ૨૩૬ ]. જેન તત્વ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy