SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આ બધી હકીકતા ધર્માંની ખાખતમાં પણ લાગુ પડે: છે. ધમ એ આત્માના ખારાક છે. મુક્તિ એ તૃપ્તિ છે. મેાક્ષની અભિલાષા એ રૂચિ છે. સંસારના રસ ઘટા વિના આ રૂચિ જાગતી નથી. જેમ-જેમ મેાક્ષની અભિલાષા પ્રબળ બને છે, તેમ-તેમ ધર્મ ખૂબ ગમે છે. સ'સારના રાગ ઘટાડવા માટે અને મેાક્ષની અભિલાષા. પ્રબળ મનાવવા માટે સ`વેગ અને વૈરાગ્ય મુખ્ય કારણા છે.. જૈન તત્ત્વ રહસ્ય LE [ ૧૧૧
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy