SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપ શું? દેહ કે આત્મા ? જે મારું સ્વરૂપ આત્મા હોય, અને દેહ ન હોય, તે હું શાન્તિ કેવી રીતે ગૂમાવું? કેમકે શાતિ મારું સ્વરૂપ છે. અગ્નિનું સ્વરૂપ જ ઉતા અને પ્રકાશ છે. એ અગ્નિ ઉsણુતા અને પ્રકાશ ખુએ, તે પછી અગ્નિ રહ્યો જ કયાં ? તે જ રીતે મારૂં સ્વરૂપ જે શાનિત છે, તેને જે હું બેઉ, તે એ મને પિતાને બેયા બરાબર છે. હું પોતે ખવાઈ ગયો છું, એવો અનુભવ આપણને કયારેય પણ થતું નથી. હંમેશાં આપણને આપણે હવા પણાને જ અખંડ અનુભવ થાય છે. નિદ્રામાં પણ આપણે જેને “હું” તરીકે સંબોધીએ છીએ. તે તે જાગતે જ હોય છે. કેમકે ગમે તેવી ગાઢ નિદ્રા પણ પૂરી થતાંની સાથે જ આપણે કહીએ છીએ કે મને આજે ગાઢ નિદ્રા આવેલી. જે આપણે તે વખતે હાજર ન હોઈએ તે ગાઢ નિદ્રાને અનુભવ કેણે કર્યો? એથી સિદ્ધ થાય છે કે ગાઢ નિદ્રામાં પણ સાક્ષીરૂપે “હું પોતે જ હતો. એવો જે “હું” એટલે આત્મા, તે અશાન્ત થાય એ પદાર્થ જ કયાં છે ? - આત્માના આધારે જીવનાર માણસના હૃદયમાં આવા વિચારો બરાબર જામીને ઘટ્ટ થઈ ગયેલા હોય છે. તેથી જેન તવ રહસ્ય [ ૨૦૧
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy