SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સિવાય બીજાના સુખની મુદ્લ ચિંતા ન કરવી અને તેના ઉપર આવેલા ગમે તેટલાં કષ્ટાને છતી શક્તિએ નિવારણ કરવામાં બેદરકારી બતાવવી. આ વાતને સરળ રીતે નીચે મુજબ વાકયે!માં રજુ કરી શકાય. (૧) પેાતાના સુખની જ ચિંતા કર્યા કરવી. (૨) ખીજાના સુખની ચિંતા જરાપણ ન કરવી. (૩) પેાતાના અપરાધાની માફી કદી પણ ન યાચવી. (૪) ખીજાઓએ કરેલા અપરાધાનું માફી કદી ન આપવી. મૈત્રીભાવ ટકાવવા માટે ઉક્ત ચાર પ્રકારની વૃત્તિઆને ત્યજવી જોઇએ. તે માટે પેાતા સિવાય બીજાના સુખની ચિંતા, પેાતાના સુખની ચિંતા જેટલી જ બલ્કે તેથી અધિક કરવી જોઈએ. ખીજાએ ઉપર આવેલા દુઃખનુ નિવારણ કરવા માટે, પેાતાના દુઃખનું નિવારણ કરવા કરાતા પ્રયત્ન જેટલેા જ પ્રયત્ન કરવા. પેાતાની થતી ભૂલેાની ક્ષમા માગવા સદા સર્વદા તત્પર રહેવુ અને.. બીજાઓથી થતી ભૂલેાની ક્ષમા આપવા સદા તત્પરતા બતાવવી. ૧૬૨ ] જૈન તત્ત્વ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy