SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ તપ કરનારા તપસ્વીઓમાં સહજ ઉદ્દભવે છે. તેથી શરીરની વૃદ્ધિમાં કાઈ ખાધ આવતા નથી. પ્રશ્ન આયંબિલ એ બાહ્ય તપ છે. અભ્ય તર તપની વૃદ્ધિ અર્થે તેને ગૌણરૂપ આપવામાં આવે તે ચાલે કે કેમ ? VIRG ઉત્તર – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યાત્મĆરૂપ અભ્યંતર તપની વૃદ્ધિ, જેને ખરેખર ઈષ્ટ છે તેમેને આય'બિલ તપ પ્રત્યે માટામાં માટુ' આ ષણ જન્મે છે. કારણ કે આયબિલના દિવસેામાં એ છએ પ્રકારના અભ્યંતર તપ જેટલા રસપૂર્વક થઈ શકે છે, તેટલા રસપૂર્વક અન્ય દિવસેામાં થઈ શકતા નથી એ તેમને અનુભવ સિદ્ધ દેખાય છે. ઉપવાસાદિ ખાદ્ય તપ, અભ્યંતર તપને જરૂર સહાયકારક છે, પણ તે દીર્ઘકાળ સુધી થઈ શકતા નથી; જ્યારે આય'બિલના તપ તા પ્રખળ પુરુષાર્થ કરવામાં આવે, તા જીવન પર્યં ત પણ થઈ શકે છે, અને તે પ્રત્યેક દિવસેામાં અભ્યંતર તપની અસાધારણ વૃદ્ધિ કરી શકાય છે. પ્રશ્ન- લુખા લેાજનમાં આટલા તા લાક તેના પ્રત્યે આટલું' અરૂચિવાળુ` મધા ગુણા છે, કેમ રહે છે ? ઉત્તર – તેમાં અનાદિ કાળની વાસના સિવાય બીજુ કાઈ મુખ્ય કારણુ જણાતું નથી. જો એ વાસનાને જીતવામાં આવે, તા ઔદારિક શરીરને વધુ સારૂ. રાખ જૈન તત્ત્વ રહસ્ય [ ૧૪૭
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy