SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ SEn આદર્શ મુનિ જીવન ઓછામાં ઓછું બેલવું અને અધિકમાં અધિક કામ કરવું, આ બે વસ્તુમાં મુનિ જીવનને સાર આવી જાય છે. ન છૂટકે બાલવું પડે ત્યારે પણ પિતાની પ્રશંસા અને બીજાની નિંદાને એક પણ શબ્દ ન આવી જાય તે માટે પૂરતા સાવધ રહેવું જોઈએ. નિંદનીય પણ નિંદા પાત્ર નથી, પણ કર્મસ્થિતિને વિચાર કરીને દયા ચિંતવવા લાયક છે અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય, ત્યાં સુધી પિતાને આત્મા તે પ્રત્યક્ષપણે અત્યંત નિર્ગુણ હેવાથી જરા પણ પ્રશંસા કરવા લાયક નથી. ઉપકારીઓ તરફથી વારંવાર આપવામાં આવતી આ જાતની હિત શિક્ષાઓમાં અત્યંત સૂકમ દષ્ટિથી ૧૧૨ ] જૈન તત્વ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy