SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ સાધુતાની સુગ ંધ સાધુ જીવનની સુગંધ શું ? એ પ્રશ્ન મનુષ્યના મનમાં ભાગ્યે જ ઊભા થાય છે. કારણ કે જીવનની સાથે સાધુ' શબ્દના સબ'ધ જ તેની સુગધને જણાવનારા છે. સાધુ જીવન એટલે સારુ જીવન, સુંદર જીવન, સ-રસ જીવન, ઉત્તમ જીવન. જે જીવન સ્વભાવથી જ સારુ. હાય. તેની ઉત્તમતાને જણાવવા માટે બીજા શબ્દોની ભાગ્યે જ જરૂર પડે. જગતમાં જેમ મારનાં પીછાંને ખીન્ન ર`ગની કે ચંદનના વૃક્ષને ખીજી સુગંધની જરૂર ન હેાય, તેમ સાધુ જીવનને ઉત્તમ તરીકે જણાવવા માટે બીન શબ્દ કે વિશેષણની ભાગ્યે જ જરૂર હાય. તેમ છતાં અહી' સાધુ જીવનની સાથે સુગ ધ શબ્દના પ્રયાગ એક રીતે સાર્થક પણ છે. સારી વસ્તુને સારી જણાવવા માટે પ્રસંગ પામીને જૈન તત્ત્વ રહસ્ય ૧૦૪ ]
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy