SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તરફને ઝેક જરૂર મેળા પડી જાય અને તવબોધ જરૂર પરિણામ થવા માંડે. ઉત્કૃષ્ટ ભાવના સ્વામી શ્રી અરિહંત પરમાત્માને ઉત્કૃષ્ટ ભાવે ભજવાની, સમર્પિત થવાની અદભુત ક્ષમતા આ પદમાં રમણના વધતાં અનુભવગોચર થાય છે. તેની શરત છે અક્ષરમાં રમણુતા, વિનેશ્વરમાં અરમણુતા, અરૂચિ, અપ્રીતિ, અભાવ. નમસ્કાર” પદાર્થ જ નમસ્કરણીય ભગવંતને નમવાને સૂચક છે. અને તેને પ્રારંભ જાપથી જાય છે. આ જાપ, ભવતાપ હર્તા છે, એવો અખૂટ વિશ્વાસ રહેવું જોઈએ, તે જ તેને સમર્પિત થવાને વીયૅલ્લાસ વધે છે. IIT ૧૦૨ ] જૈન તત્વ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy