SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા भणितं च केवलिना यथा चैत्यद्रव्यस्य जिनभवन-बिम्बयात्रा - स्नात्रादिप्रवृत्तिहेतोः हिरण्यादिरूपस्य वृद्धिरुपचयरूपोचिता कर्तुमिति ૮૦૭-શ્વા (પૃ. ૨૨૮) અર્થ : કેવલીભગવંતે કહ્યું કે, જિનમંદિર-જિનપ્રતિમાની યાત્રા (અઢાઈ મહોત્સવ) સ્નાત્ર વગેરે પ્રવૃત્તિમાં કારણભૂત સુવર્ણ વગેરે રૂપ ચૈત્યદ્રવ્ય (દેવદ્રવ્ય)ની વૃદ્ધિ કરવી એ ઉચિત છે. (B) શ્રી દેવેન્દ્રસૂરિકૃત શ્રાદ્ધદિનકૃત્ય - चैत्यद्रव्यस्य जिनभवनबिम्बयात्रास्नात्रादिप्रवृत्तिहेतोहिरण्याવૃદ્ધિ વર્તમુરિતા (પૃ. ૨૬૯) અર્થઃ જિનમંદિર-જિનપ્રતિમાની યાત્રા - સ્નાત્ર વગેરે પ્રવૃત્તિના કારણભૂત સુવર્ણ વગેરે રૂપ ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે. (C) શ્રાદ્ધદિનકૃત્યઃ તિ દિ રેવદ્રવ્ય પ્રત્યુદં નિનાયતને પૂનાસારસંભવ: ' (પૃ. ૨૭૫) અર્થ: દેવદ્રવ્ય હોય તો પ્રતિદિન દેરાસરમાં ભગવાનની પૂજાસત્કાર થઈ શકે. (D) શ્રાદ્ધવિધિઃ 'सति हि देवद्रव्ये प्रत्यहं चैत्यसमारचन-महापूजा-सत्कारसंभवः ।' (પૃ. ૭૪) અર્થ: દેવદ્રવ્ય હોય તો દરરોજ ચૈત્યસમારચન-(સમારકામ) મહાપૂજાસત્કાર સંભવિત બને. (E) ધર્મસંગ્રહ 'सति हि देवद्रव्ये प्रत्यहं चैत्यसमारचन-पूजा-सत्कारसंभवः ।' (પૃ. ૧૬૭)
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy