SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ , , , - નમ પ્રકરણ ર૦ મું ૨૦૩ જેમ પર્વતમાંથી એક પત્થરને ટૂકડે લે, તે તે ટુકડાના પર્યાય બદલાશે, પણ તેને બીલકુલ નાશ તે કઈ કાળે નહિ જ થાય. તે રીતે તમામ પુદગલનું સમજવું. વળી શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં આ અવસા પણ કાળની પહેલા આરાનું વર્ણન કરતાં કહ્યું છે કે–“ગાઢ વન, વૃક્ષ, ફુલ-ફળથી સુશોભિત, સારસ, હંસ વગેરે જળચરેથી ભરેલી એવી વાવડીઓ તથા પુષ્કરિણી અને દીર્ઘિકાઓથી શ્રી જ બુદ્વીપની શેભા થઈ રહી છે.” વિચાર કરે કે પહેલા આરામાં આ વાવડીઓ વગેરે કયાંથી આવી? આ ભરતક્ષેત્રમાં નવ કેડા કેડી સાગરોપમથી તે યુગલી આ રહેતા હતા. તેઓ તે બનાવે નહિ. જે તે શાશ્વતી છે નહિ, તે પછી કોણે બનાવી? જેમ એ વાવડીઓ એટલાં અસંખ્યાતાં વર્ષનું કાયમ રહી, તે પછી દેવતાઓની મદદથી મૂતિઓ પણ કાયમ કેમ ન રહે? અર્થાત રહે જ. પ્રશ્ન ૭૫– ચિત્ય શબ્દને ખરે અર્થ શું? ઉત્તર- શ્રી સુધર્માસ્વામીના પરંપરાગત આચાર્યોએ ચૈિત્ય શબ્દને જે અર્થ લખે છે, તે શ્રી તીર્થંકર પરમાત્માના મુખમાંથી જ નીકબેલે છે. પરમ ઉપકારી, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજાએ પિતાને “અનેકાર્થસંગ્રહમાં “ચૈત્ય” શબ્દને આ પ્રમાણે અર્થ કર્યો છે. શું કિનારતજિં, ચૈત્યો વિનમાતા ” અર્થ :- ચૈત્ય એટલે (૧) જિનમંદિર, (૨) જિનપ્રતિમા અને .(૩) શ્રી જિનરાજની સભાનું ચાતરાબંધ વૃક્ષ. આ અર્થ સિવાય બીજો અર્થ શાસ્ત્રમાં કહ્યો નથી. અમરકેશ અથવા બીજે ગમે તે કોશ ગ્રન્થ જુઓ. તેમાં આ અર્થ સિવાય બીજે કોઈ અર્થ કહ્યો નથી. માટે આ અર્થ સિવાય બીજો કોઈ અર્થ કરવો તે અયથાર્ય અર્થઘટન છે. સૂત્ર-પાઠમાં જ્યાં-જ્યાં ચિત્ય શબ્દ વપરાય છે. ત્યાં-ત્યાં બીજો અર્થ લાગુ પડી શકતું જ નથી. તેમ છતાં કે ઈ તે પ્રયત્ન કરે તે તે નિરાધાર સમજ. - કાકા છોકરા કઈ કઈ પ્રકારના કાર*-sy K' e* * *
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy