SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૧૯ મુ ૧૮૫ ઉત્તર- શ્રી સમવાયાંગ તથા શ્રી રાયપસેણી સૂત્રમાં સાફ કહ્યું છે કે- ‘લગ્ન થઽ' ઇત્યાદિ શબ્દે કરીને જળમાં ઉત્પન્ન થયેલાં કમળાદિ તથા સ્થળ એટલે જમીન ઉપર ઉત્પન્ન થયેલાં જાઇ, જુઇ, કેવડો, ચંપા, ગુલાબ વગેરે પાંચ વષ્ણુનાં ફૂલાની, બીટડાં નીચે તથા મેહુ ઉપર, એમ જાનુપ્રમાણ ફૂલેાની વૃષ્ટિ થવાના ઉલ્લેખ છે. તેથી તે ફૂલા અચિત્ત નહિ. પણ ચિત્ત જ સાબિત થાય છે. ઉપરના સૂત્રામાં લખ્યુ છે કે, “દુષ્કૃવત્ત્ર વિઘ્નતિ” અર્થાત્ ફૂલાનાં વાદળાં વિકા. પણ ફૂલાને વિકો નથી તેથી પણ વક્રિય ફૂલા સિદ્ધ થતાં નથી. ‘હવે ચિત્ત ફૂલનેા સંઘટ્ટો સાધુ કેમ કરે ? એ પ્રશ્નના જવાખમાં કહેવાનું કે—જાનુ પ્રમાણ પથરાએલ ફૂલાને સાધુ કે અન્ય મનુબ્યાથી જરા પણ ખાધા ન પહોંચે, એવા શ્રી તીર્થંકર દેવના અતિશય છે. જેના પ્રભાવે સિંહ તથા હરણ, બિલાડી તથા ઉંદર, વાઘ તથા બકરી વગેરે પશુએ પરસ્પર વચ્ચેના જાતિ વૈરને પણ ભૂલી જઈ, શ્રી તીર્થંકરદેવની ધ દેશના સાંભળે છે તે જ પ્રભાવ વડે પુષ્પાના જીવાને કીલામણા ન થાય, તેમાં શું આશ્ચર્ય છે? શ્રી સ્થૂલિભદ્રજીના ચરિત્રમાં કહ્યુ છે કે- કાશ્યા ગણિકાએ સરસવના ઢગલા પર સાયને ઊભી રાખી, તે સાય પર ગુલાબનું ફૂલ મૂકી તેના પર નાચ કર્યા. છતાં ગુલામને કે સાયને કાંઇ પણ હરકત ન પહેાંચી.’ ખ્યાલ કરે કે સરસવ પર સાય, સાય પર ફૂલ ને ફૂલ પર સ્ત્રીનેા એજ હાવાં છતાં કોઈને પણ બાધા ન પહેાંચી, તા પછી અચિન્ત્ય અને નિરૂપમ પ્રભાવશાળી શ્રી તીર્થંકર દેવના અર્તિશયથી ફૂલાને આધા ન પહોંચે કિંતુ ઉલટાં પ્રફુલ્લિત થાય તેમાં આશ્ચર્ય શું છે? જેઓશ્રીના અતિશયથી કરાડા જીવા સમવસરણમાં એકત્રિત થવા છતાં ભીડ થતી નથી. તે શ્રી તીર્થંકર દેવના પ્રભાવ સામાન્ય માનવીઓની કલ્પના બહારના હોય, તેમાં નવાઇ શ .. cute જન્મથી ચાર, કમ ખપ્યાથી અગ્યાર અને દેવકૃત ઓગણીસ એમ કુલ ચાત્રીસ અતિશયવંત શ્રી તીર્થંકર પરમાત્માના પ્રભાવ કલ્પાનાત છે, કોઈ છદ્મસ્થ તેના પાર પામી શકે તેમ નથી, 74 250+
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy