SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૮) સાથે તેમનો અવિરત પત્રવ્યવહાર ચાલતે અને તેમને અગમ્ય અને કઠણ પ્રશ્નો ઉકેલી આપીને તથા પુસ્તકો અને લેખે મેકલીને તેમના અભ્યાસમાં સહાયતા આપતા. આ ગ્રન્થને લેખક પણ અનેક જણે એમને કહ્યું છે. મંદવાડથી એ પ્રતાપી પુરૂષને અંત અકાળે આવ્યું, પણ એમનું જીવનકાર્ય એમના શિષ્ય આચાર્ય વિખર્ચેન્નસૂરિ એમને જ અનુસરીને આગળ ધપાવી રહ્યા છે. સ્થાનકવાસીઓમાં સાધુ બહુ માનાસ્પદ ગણાય છે. એ કાઠિયાવાડમાં મકામાં જન્મેલા. પરણ્યા પછી ત્રણ વર્ષે એમના પત્ની મરણ પામ્યાથી પંદર વર્ષની વયે એમણે સંસાર છેડ્યો. એમણે સંસ્કૃતમાં અને ગુજરાતીમાં ઘણા ગ્રંથ લખ્યા છે અને પેરારી મંકારીએ તૈયાર કરેલે માપી શબ્દ કેશ પ્રકટ કર્યો છે. જેનો પોતાના ધર્મમાં રહે અને એમનામાં એક્તા બળ જામે એને વિષે પ્રયત્ન કરવાની જરૂર ગયા સેકાના છેલ્લા દશકાથી ખુદ શ્રાવકોને પણ સમજાઈ છે. ગીન્દ્ર હવનમા (૧૮૯૮-૧૯૦૦) મોરી રાજ્યના રહીશ હતા, ધમેં સ્થાનકવાસી જૈન અને ધંધે ઝવેરી હતા. પિતાની માતૃભાષામાં કવિ તરીકે એમણે નામના મેળવી હતી અને તે વિને નામે જ ઓળખાતા. વાડાપાડાના ભેદ તરફ દષ્ટિ નહિ રાખતાં સમસ્ત જૈનધર્મના હિતને માટે સૈ જનેએ સાથે મળીને પ્રયાસ કરવા, એ વિચારને સૌથી પ્રથમ અને મહત્વનું સ્થાન એમણે આપ્યું. ભેગા મળીને સાએ પ્રયાસ કરવા એ વિચારને વ્યવહારિક સ્વરૂપ પ્રથમ દિગમ્બરેએ આપ્યું. ૧૮æ માં એમણે મારતવર્ષીય નિમ્નર જૈનમટ્ટારમાં સ્થાપી, અને તેનું મુખ્ય ધામ (મધ્ય પ્રાન્તમાં) હુરમાં રાખ્યું. ૧૯૦૩ માં શ્વેતામ્બરની પહેલી કેન્ફરન્સ મારવાડમાં ભરાઈ, અને તેનું મુખ્ય ધામ મુંબઈ ઠર્યું. ૧૯૦૬ માં સ્થાનકવાસીઓએ પહેલી કોન્ફરન્સ ભરા અને તેનું મુખ્ય ધામ અજમર ઠરાવ્યું. આ બધી કોન્ફરન્સને હેતુ એક જ પ્રકારનું છે. દરેક સમ્પ્રદાયના અનુયાયીઓએ એકઠા થવું અને હિન્દુઓના, મુસલમા
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy