SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) અરસામાં ) અને એવા બીજા શૈવભકતાએ પેાતાનાં ભજનાથી ઘણાને જૈનધમ માંથી આકષીને શૈવધર્માંમાં લીધા. અપ્પરે તેવીજ રીતે પાવ રાજા મદ્દેન્દ્રવર્માને શૈવધર્મીમાં લીધા, અને ત્યારપછી એ રાજાએ કડલેારનું જૈનમન્દિર તેાડી નાંખ્યું ને શિવમન્દિર ખાંધ્યુ ૪૩. ચાલવંશના રાજાના દરબારમાં તે શૈવા ખાસ આદર પામ્યા. એમના પ્રભાવનું ખાસ કારણ તે એ હતું કે મદુરાના પાણ્ડચ રાજાએ, જે ત્યાં સુધી જૈન હતા તે પણ ત્યારે શૈવધર્મી બની ગયા. પાણ્ય રાજા મુન્દ્ર‹ ( ૧૧ મા સૈકામાં ? ) ચાલકન્યા રાજા રાગેન્દ્રની બેન સાથે લગ્ન કર્યુ” હતું, અને રાણીના પ્રભાવથી સુન્દરે શૈવધર્મ સ્વીકાર્યાં. સુન્દર એવા દુરાગ્રહી શૈવ નિવડ્યો કે જેઓએ તેનુ અનુકરણ કરીને શૈવધર્મ સ્વીકાર્યા નહિ તેમના ઉપર વિનાવિવેકે જુલમ કર્યાં. જે લેાકેાએ જૈનધમ ત્યજ્યે નહિ તેવા આઠેક હજાર પ્રજાજનાને એણે શૂળીએ ચઢાવવાના હુકમ કર્યાં. એવું કહેવાય છે કે આ ભાગ્યહીન ધ વીરાની પ્રતિમાએ ઉત્તર આર્કાટમાં આવેલા તિતૂરના દેવાલયની ભીંતા ઉપર કાતરી છે.’ 6 જૈનધર્મીના બીજા પ્રચણ્ડ શત્રુએ શૈવધર્માંના લિંગાયત સમ્પ્રદાયી નીકળ્યા. વસવ નામના બ્રાહ્મણે લિગાયત ધર્મની સ્થાપના કરી. અથવા તા એને પુનરૂદ્ધાર કર્યા. ખસવ લવ્રુત્તિ રાજા વિઘ્નતના ( ૧૧૫૬–૧૧૬૭ ) અમાત્ય હતા. જૈનો કહે છે કે ‘બસવે વિવેકશૂન્ય અની મહાપ્રચણ્ડ મળે અનેક લાકને પેાતાના એકેશ્વર સમ્પ્રદાયના શિષ્યા બનાવ્યા અને ગુરૂઓની વિરૂદ્ધના અને બ્રાહ્મણવર્ણ વ્યવસ્થાની વિરૂદ્ધના પેાતાના સામાજિક સમ્પ્રદાયના અતિઘણા પ્રચાર કર્યાં.' લિંગાયતાએ જૈનો ઉપર અસહ્ય અત્યાચાર કર્યાં, તેમના જાનમાલને નાશ કર્યાં, તેમનાં મન્દિરા તાડી નાખ્યાં અથવા તેમને પેાતાના ધર્મનાં બનાવી દીધાં. આ નવીન સમ્પ્રદાયના પ્રચારમાં આચાર્ય પદ્માન્તર્–રામય્યનુ નામ વિશેષ મહત્ત્વનું છે. એમને વિષે એવી કથા છે કે એમણે જૈનો સાથે વિવાદમાં ઉતરીને એવી સરત કરી કે હું મારૂ માથું કાપી નાખુ ને શિવની કૃપાથી જો સાત દિવસમાં પાછા જીવતા થાઉં તે
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy