SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫૮ ). રાજ્યમાં આવેલા માનમાં થઈ. એક સમયે એ વંશના રાજાઓ પશ્ચિમ કાંઠાના સમસ્ત પ્રદેશમાં સૌથી બળવાન હતા. એ પ્રતાપી રાજાઓમાં રમો વર્ષ ૧ લે (ઈ. સ. ૮૧૫–૮૭૭) પણ હતું, અને તે જૈન પંડિત બિનસેનનો શિષ્ય હતે. જિનસેને પામ્યુચ નામે ગ્રન્થ રચે છે અને તેમાં પાર્શ્વનાથનું જીવનચરિત કાવ્યમાં ગાયું છે. તેમજ એમણે શ્રવિપુરાણ અને રિવંરાપુરા લખ્યાં છે, એ બે પુરાણુને દિગમ્બરે જગતના ઈતિહાસના પ્રમાણભૂત ગ્રન્થ લખે છે. અમેઘવર્ષે વળી જિનસેનના શિષ્ય ગુમદ્રને પણ આશ્રય આપે. ગુણભદ્ર પિતાના ગુરૂએ અધુરૂં મૂકેલું આદિપુરાણ સપૂર્ણ કર્યું ને તેની પૂર્તિરૂપે ઉત્તરપુરા લખ્યું. રાજા પોતે પણ પંડિત હસે ને દિગમ્બરે તે માને છે કે પ્રશ્નોત્તરત્નમતિ એણે જ લખી છે. એ ગ્રન્થમાં સંસાર સમ્બન્ધની ચર્ચા સાધુની દષ્ટિથી કરી છે. પવિત્ર જીવન ગાળવાને માટે રાજપાટ છેડી દીધા પછી અમેઘવર્ષે એ પુસ્તક લખ્યું હોવું જોઈએ. આ રાજાના પુત્ર અને અનુયાયી કૃષ રાજાએ, જાવ ગુણભદ્રના શિષ્ય તેને આશ્રય આપે. લોકસેને ઉત્તરપુરાણ સપૂર્ણ કર્યું અને આશરે શાકે ૮૨૦ માં તેની પ્રતિષ્ઠા કરી, એ વંશના પછીના એક રાજા કૃષ્ણ ૩ જાએ (૯૩૯-૯૬૮) કવિ જેને આશ્રય આપે છે. એ કવિએ સંસ્કૃત અને કાની બંને બાષામાં રચના કરી છે અને તેથી રાજાએ એને મચક્રવરવર્તિનું ( બંને ભાષાને કવિચકવર્તી) પદ આપ્યું છે. પશ્ચિમના ચેલુએ ૯૭૩ માં રાષ્ટ્રકૂટોને પરાજય કરીને એમની સત્તાને અન્ન આયે. છેલ્લા રાષ્ટ્રકૂટ પિતાનું રાજ્ય પાછું મેળવવાના પ્રયત્ન કર્યા, પણ તે વિફળ થતાં ધર્માર્થી જેન બનીને ઈ. સ. ૯૮૨ માં શ્રવણબેલગલમાં ઉપવાસ કરી મૃત્યુ પામે. ચલુની બે શાખાઓ પી. પૂર્વની વાવામિમાં અને પશ્ચિમની વેલિમાં રાજ્ય કરતી હતી, તે જ કુળની વળી એક ઉપશાખાએ ગુજરાતમાં રાજ્ય કર્યું છે ને જેનોને આશ્રય આપે છે, તે વિષેની હકીકત પૃ. ૫૦ ઉપર આપી છે. દક્ષિણના ચલુએ પણ જૈન ધર્મને સારે આશ્રય આપે છે. તેમણે જૈન ધર્મનાં દેવાલય બંધા
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy