SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ) આવેલા શિલાલેખ ઉપરથી જણાય છે કે રાજા રાવેને અપ્રનિનની (એટલે કે પ્રથમ તીર્થકર ઋષભદેવની) એક પ્રતિમા કરાવી હતી અને સાધુઓ માટે ગુફાઓ કેતરાવી હતી. ખેરવાલ પિતે જૈન હતું કે માત્ર સમદર્શી હોવાથી પોતાની પ્રજાના હિત પ્રત્યે સમાનભાવે વર્તતે તેને નિશ્ચય થઈ શકતો નથી; ઘણું કરીને તે સમદર્શી હતા. પણ ચીને જાત્રાળુ હ્યુએનસ્યાંગ (૬૨૯૬૪૪) કલિંગ દેશને જૈનધર્મનું મુખ્ય સ્થાન કહે છે, તેથી સ્પષ્ટ જણાય છે કે ત્યાં તેનું પરિબળ લાંબા સમય સુધી ટકી રહ્યું હતું. મેટે મતભેદ. મૈર્ય રાજ્યમાં જૈનધર્મ ખીલે તે સમયમાં તેમાં અનેક રૂપાન્તરે પણ થયાં. બિહારમાં ચન્દ્રગુપ્તનું રાજ્ય ચાલતું હતું તે સમયે મેટ દુષ્કાળ પડ્યો. તે વખતે સંઘના ગણધર મવટ્ટ હતા. એમણે જાણ્યું કે આ સ્થિતિમાં વસતિથી બહુ સાધુઓનું પિષણ થઈ શકે એમ નથી તેમ સાધુઓથી બધાં વ્રત પાળી શકાય એમ પણ નથી, તેથી પિતાના કેટલાક શિષ્યને લઈને કર્ણાટક એટલે અર્વાચીન મૈસુર તરફ ચાલી નીકળવું એમને ઠીક લાગ્યું, બાકીના સાધુઓ મગધમાં જ રહ્યા ને ભદ્રબાહુના શિષ્ય પૂનમ તેમના ગણધર થયા. દુષ્કાળની કઠિનતા પરિસીમાએ પહોંચી અને તેથી ધર્માચાર બરાબર રીતે પાળી શકાય નહિ અને ધર્મગ્રન્થ બરાબર રીતે સાચવી શકાયા નહિ. આથી ધર્મગ્રન્થને ફરી વ્યવસ્થિત કરવાની આવશ્યકતા જણાઈ. એ હેતએ પાટલીપુત્રમાં સંઘ ભરાય. પણ બધા ગ્રંથને એકઠા કરવાનું કાર્ય આ સંઘથી બની શકયું નહીં; એમણે કરેલો સંગ્રહ માત્ર અમુક અંશે જ હતું અને જ્યારે મૈસુર ગએલા સાધુઓ મગધ દેશમાં પાછા આવ્યા ત્યારે એમણે સંઘના એ નિર્ણયને ર એ લેખને હાથીનુwાને શિલાલેખ કહે છે, ભગવાનલાલ ઇંદ્રજીને મતે મોર્ય–સંવત ૧૬૫ માં એ લખાયેલું છે. ચન્દ્રગુપ્તના રાજ્યારોહણની ગણનાએ એ વર્ષ છે. પૂ. ૧૫૭–૧૫૬ આવે. એ લેખના એ વર્ષ સંબંધે બીજાઓ વધે લે છે. ધમાં ન પહોંચી અને ના ગણધર
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy