SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ (પૃ. ૩૦૨) પ્રથમ Major Delamaine એમણે પાર્ષકથા “ Transactions of the RAS” I માં (૧૮૨૭), પૃ. ૪૨૮ થી પ્રસિદ્ધ કરી. ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની દેવેન્દ્રની ટીકામાંની કથા Jarl Charpentier એમણે ભાષાન્તર કર્યું ZDMG ૬૯ (૧૯૧૫), પૃ. ૩૨૧-૩૫૯. ભાવદેવસૂરિના “પાર્શ્વનાથ ચરિત” ને અનુસરી પાર્શ્વકથાનું પૃથક્કરણ Maurice Bloomfield એમણે પિતાના પુસ્તક “ The Life and Stories of the Jaina Savior Parsvanath ” Hi (Baltimore ૧૯૧૯) આપ્યું છે. ૭૩ (પૃ. ૩૦૯) જેનેએ મહાવીરનું જીવન ખૂબ વિસ્તારથી લખ્યું છે. જોશે ભદ્રબાહુનું “કલ્પસૂત્ર” (યાકેબીનું ભાષાન્તર, SBE ૨૨, પૃ. ૨૧૭ થી), માણેકચંદ જૈનીનું “ Life of Mahavir” (અલાહાબાદ ૧૯૦૮). ૭૪ (પૃ. ૩૧) કલિક વિષે જોશે H B. Bhide, Ind. Antiq. ૪૮ (૧૯૧૯) પૃ. ૧૨૩ થી. ૭૫ (પૃ. ૩૧૧) જંબૂવામી વિષેની કથાઓ હેમચન્દ્રના “પરિ- - શિષ્ટપર્વ” અધ્યાય ૨ થી આવે છે; યાકેબીનું પૃથક્કરણ એના નિબંધમાં પૃ. ૨૦ થી; જર્મન ભાષાન્તર J. Hertel: “ Auswahke Eryahlungen aus Hemchandras Parishistaparvan” પૃ. ૪૪ થી. ૭૬ (પૃ. ૩૧૨) જે નોંધ ૩૯ (પૃ. ૪૮૬). ૭૭ (પૃ. ૩૧૩ ) જુદા જુદા ગ્રન્થમાં કંઈક કંઈક ફેર હોય છે (જેમકે રંગદેવને બદલે ગંગદેવ). ભાડારકર,રિપોર્ટ ૧૮૮૩૮૪ પ્રમાણે ૧૦ પૂવ જાણનારા યુગપ્રધાનનાં નામ આમ છે: મહાગિરિ, સુહસ્તી, ગુણસુન્દર, શ્યામ, સ્કંદિલ, રેવતીમિત્ર, ધર્મ, ભદ્રગુપ્ત, ગુપ્ત અને વજસ્વામી. ૭૮ (૫ ૩૧૪) કાઝારકર, તે જ પ્રખ્ય પૃ. ૧૨૫ vok ( . 318) "Guérinot : Epigraphic Jaina ” 4. ૩૬, જિનસેનઃ “આદિપુરાણ” ૨ ઃ ૧૪૧ થી. ૮” (પૃ. ૩૧૪) એ પ્રકારની અનેક કથાઓ ધર્મઘોષના “ઋષિમંડલ પ્રકરણ" ના ભાડારકરના પૃથક્કરણમાં ( રિપોર્ટ ૧૮૮૩-૮૪, પૃ.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy