SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ( ર૩ ) સિદ્ધાન્તને આધારે રચાએલાં છે. કારણ કે બદ્ધધર્મનાં અને બ્રાહ્મણધર્મનાં દર્શનેમાંના સિદ્ધાન્તનાં અસ્પષ્ટ સ્વરૂપે જે અતિ પ્રાચીનમાં ઉદ્ભવ પામ્યાં હતાં, તે કાળ સુધી જૈનધર્મના સિદ્ધાતેનાં મૂળ પહોંચેલાં જણાય છે. વસૂત્રને વર્ણને પાર્શ્વનાથના સંઘમાં હજારે શિષ્ય ભળ્યા હતા; ૧૬૪૦૦૦ શ્રાવકોએ અને ૩૨૭૦૦૦ શ્રાવિકાઓએ એમને ગુરૂરૂપે સ્વીકાર્યા હતા, એમના સિદ્ધાન્તને સત્યરૂપે સ્વીકાર્યા હતા ને સંસારમાં રહીને પાળી શકાય એટલા પાન્યા હતા. એ સિદ્ધાન્તો સર્વાશે પાળી શકાય એટલા માટે ૧૬૦૦૦ પુરૂષ દીક્ષા લેઈને સાધુ થયા હતા અને ૩૮૦૦૦ સ્ત્રીઓ સાથ્વી થઈ હતી, તથા એમણે સાધુસંઘ અને સાધ્વીસંઘ સ્થાપ્યા હતા. જેમણે મેહનાં ને તિરસ્કારનાં, કુટુમ્બનાં, ધનમાલનાં ને દેશાચારનાં બન્ધન તેલ નાખીને પરલેકના કલ્યાણની પ્રાપ્તિને માટે સમસ્ત જીવન સમર્ઝા તે નિર્ણજ કહેવાયા. સંઘને શુદ્ધ શાસનને માટે અને તેના રક્ષણને માટે નિયમે રચાયા. પાર્શ્વનાથના નિર્વાણ પછી તેમના આઠ પટ્ટશિષ્યમાંના (ગુમવત્ત, પ્રાર્થક, શિષ્ટ, ત્રહ્મચારી, સોમ, શ્રીધર, રમક ઝને યશસ ) શુમત્ત સંઘના મુખ્ય ગણધર થયા. એમના પછી અનુક્રમે વિત્ત, આર્યસમુદ્ર, શ્રમ અને શિ ગણધર થયા. ૮ પાર્શ્વનાથ નિર્વાણ પામ્યા અને વેશ અધિકારપદે આવ્યા તે વચમાંના ૨૫૦ (ખરી રીતે ૧૭૮) વર્ષમાં પાર્શ્વનાથે સ્થાપેલાં વ્રત દઢરૂપે પળાયાં દેખાતાં નથી, એટલે કે એ કઠિન વ્રતમાં શિથિલતા આવી ગઈ દેખાય છે. આ સ્થિતિમાં નિર્ચન્થને સદ્ભાગ્યે એક પ્રતાપી મહાપુરુષને જન્મ થયો, એમણે એ સંઘને જડમૂળથી નવા સંસ્કાર આપ્યા. આ પુરૂષ તે માર જૈનોના આ જુગના છેલ્લા તીર્થકર. મહાવીર વર્ધમાન, પાછળથી જે માવીર મેટા વીર–કહેવાયા, તે ક્ષત્રિય સિદ્ધાર્થના પુત્ર હતા અને વર્તમાન વિgાર પ્રદેશના પટના નગરની ઉત્તરે આવેલા (વર્તમાન વેલી) વૈશાની પ્રદેશના મુખ્ય નગર
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy