SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ( 3 ) હેમચન્દ્રની સૂચનાથી રાજા કુમારપાલે પિતાના રાજ્યમાંથી એ ગચ્છના અનુયાયીઓને હાંકી કાઢ્યા, પણ એ એના મરણ પછી સુમતિસિંહ નામને પાર્ણમયક અણહિલવાડ આવ્યો ને તેણે એ ગચ્છને નવું જીવન આપ્યું. ત્યારે એ ગચ્છ સાર્ધ (દેઢ) અથવા સાધુ નીચ કહેવાય (ઈ. સ. ૧૧૮૦ ). એમાંથી કેઈ ગચ્છના અનુયાયીઓ આજે હોય એમ જણાતું નથી. ૬ ઇંવત ગચ્છ (વિધિપક્ષને નામે પણ ઓળખાતે ગચ્છ) પિતાની ગુરુપરંપરા ઠેઠ ઉદ્યતન સુધી લઈ જાય છે. એ ગચ્છના સ્થાપનાર ઉપાધ્યાય નરસિંહ હતા, પછીથી એ આર્ય રક્ષિતસૂરિને નામે ઓળખાતા (૧૧૫૭). એવી કથા છે કે આ ઉપાધ્યાય પ્રથમ ર્ણિમયક હતા. આ ગચ્છની સ્થાપનામાં અન્ય શ્રાવિકા નટીએ મહત્ત્વને ભાગ લીધેલ મનાય છે. આ ગચ્છમાં મુખપટ્ટીને બદલે અંચલને (વસ્ત્રના છેડાને) ઉપયોગ કરવામાં આવે છે તે ઉપરથી એનું નામ અંચલગચ્છ પડયું. એ ગચ્છમાં આજે ૧૦-૧૫ સાધુ અને ૩૦-૪૦ સાધ્વીઓ છે. સાધુઓમાં આજે કઈ આચાર્ય નથી, પણ યતિરામાં શ્રી પૂજ્ય છે. અંચલ ગચ્છમાં શ્રીપૂજ્યને બહુ માન છે. ૭ ગ્રામિ ગચ્છના ઉત્પાદક (૧૧૦) શીલગુણ અને દેવભદ્ર હતા. પ્રથમ તેઓ મિયિક અને પછી અંચલિક થયા હતા. તેઓ ક્ષેત્રદેવતાની પૂજા કરતા હતા. આ ગચ્છમાંથી ૧૫૦૭ માં કટુકે શર્ટ નામની શાખા કાઢી. એ શાખાને મુખ્ય પણ કહેતા, કારણકે એ શાખામાં માત્ર શ્રાવકે જ હતા. મૂર્તિવિરોધક. ૧ નુH (ાઁા ) ગ૭ ૧૪૫૧ માં ભેંકાશાએ સ્થાપેલે, એ મૂર્તિપૂજાને વિરોધી હતે. ( વધારેની હકીકત માટે પ. ૭૧ જેશે.) ૨ રેશર એ લુમ્પાકમાંથી નિકળેલી શાખા છે. એમના વિશિષ્ટ પ્રકારના વેશથી એમનું એ નામ પડેલું છે. સિરોહી
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy