SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૦૩) તેમાં સાપ બળી ગયા ને તમપ્રભા નામની નરકમાં ગયા. (૬) શુભંકરા નગરીમાં રાજા પ્રવીર્યને ઘેર વસ્ત્રનામ નામે કુમારરૂપે છઠ્ઠું ભવે તે દેવ જન્મ્યા. પાછળથી એણે દીક્ષા લીધી અને વૃત્તન પ ત ઉપર તપ કરવા લાગ્યા, તે વારે ભીલ રંગના ખાણુથી એના જીવ ગયા. આ ભીલ તે બીજો કાઇ નહિ, પણ ભવાભવમાં તેની પાછળ પડેલા શત્રુ હતા. (૭) વજ્રનાભ ત્યાંથી મધ્ય ચૈવેયકમાં દેવ થયા, કુરંગક છમા નરકમાં જઇને દુઃખ ભોગવવા લાગ્યા. (૮) ચૈવેયક સ્વર્ગ માંથી નીકળી સુરપુરના રાજા કુલિશવાદુની ( વપ્રવાહુની ) રાણી મુર્રાનાના ગ`માં અવતર્યાં. એનું નામ સુવર્ણવાદું પડયું ને એ ચક્રવર્તી થયા. તીથંકર નગન્નાથના ઉપદેશથી એણે સંસાર તન્મ્યા. ખૂબ ધાર્મિક જીવન પાળીને એણે તી કર નામક બાંધ્યું. છેવટે અને સિ ંહે ફાડી નાખ્યા. એ સિંહુ તે પેલા મા નરકમાંથી નીકળેલા ભ્રષ્ટાત્મા હતા. (૯) ત્યાંથી સુવર્ણ ખાડુ ૧૦મા પ્રાણતકલ્પમાં દેવ થયા, સિંહ ૪થા નરકમાં પડયો, મરુભૂતિના જીવને તીંકર નામ કને ફળે છેલ્લા ભવ થયા. કાશીના રાજા પ્રશ્નસેનની રાણી યામાદેવીના ગર્ભામાં પ્રાણુતદેવ અવતર્યાં. અધારી રાતે સગર્ભા રાણીએ પેાતાના પડખામાં એક સાપને સરતા જોયા, તેથી ખળકનું નામ પાર્શ્વ પાડવુ, માટા થયા ત્યારે તે બળવાન સુચાધન થયા, નિંના રાજા યવનને હરાવ્યેા ને તેની રૂપવતી કન્યા પ્રમાવતીની સાથે લગ્ન કર્યું". એકવાર એમણે પેાતાના મહેલની બારીએથી જોયુ તેા મટ નામે તાપસની ચારે બાજુ લાકનું ટાળું વળ્યુ હતુ. એ તાપસ પંચાગ્નિ તપતા હતા. ચારખાનુ ચાર ધૂણી ધખાવી હતી, વચ્ચે પાતે બેઠા હતા ને માથે સૂર્યના તાપ હતા. એ તાપસ તે બીજો કાઇ નહિ, પણ પૂર્વભવના કમઠ હતા. એવામાં એક સાપ એક ધૂણીના કાષ્ટમાં મળવા લાગ્યા. તેને એ તાપસે શાન્તચિત્તે બળવા દીધા. પાર્શ્વ કુમારે ત્યાં આવી એ સાપને બચાવી લીધા ને તાપસને એની નિર્દયતા વિષે કહ્યું. એ સાપ ત્યારપછીના ભવમાં નાગરાજ ધા થા અને ક્રમઠ બીજે ( ૧૧મે ) ભવે મેઘમાળી નામે અસુર થયેા.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy