SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬૮ ) ૫ દુ:ષમાં. હું દુ:ષમદુષમા. આ અવસર્પિણીમાં અનુક્રમે કયા કયા શલાકાપુરુષ થઈ ગયા અને કાણુ કાણુ એમના સમકાલિન હતા, તેની વિગત ઉપરનુ કાષ્ટક જોયાથી સમજી શકાશે. ૧૬ માથી ૧૮ મા સુધીના ૩ તીર્થંકરોના નામ પાછાં તેમના સમકાલિન ૫-૬-૭ ચક્રવતીઆમાં પણ જોવામાં આવે છે, કારણ કે તે તીથંકરા ચક્રવતી પણ હતા, આથી કરીને અવસર્પિણીમાં ૬૩ ને બદલે ૬૦ શલાકા પુરૂષ થયા છે. જે સ્વરૂપે કોષ્ટક આપેલું છે. તે શ્વેતામ્બર મતનુ' છે, દિગમ્બર મતમાં થાડાક લે છે. એમને મતે ૧ લેા મળદેવ વિજય અને ર જો અચલ છે; ૪ થા થી સાતમા પ્રતિવાસુદેવ એમને સાધારણ મતે આ અનુક્રમે છેઃ-નિશુમ્લ, મધુકેટલ, ખલિ અનેપ્રહરણ,પ૩ પણ બીજે મતે આ અનુક્રમે છે–મધુસુદન, મધુકૈટભ, નિશુમ્ભ અને બલીન્દ્ર.૫૪ એવા પ્રકારના નાના નાના બધા ભેદ હવેથી હું દેખાડવાના નથી; હું જે હકીકત આપું છું તે મુખ્યત્વે કરીને શ્વેતામ્બર મતની છે અને જ્યાં મહત્ત્વના વિષયમાં દિગમ્બરના મતભેદ છે તે જ દેખાડું છું. વર્તમાન અવસર્પિણીના છ આરા અને શલાકાપુરૂષ. १ सुषमसुषमा. અતિ શ્રેષ્ઠ આર સુષમસુષમામાં પૃથ્વી સુન્દર વૃક્ષાએ અને વનસ્પતિએ ભરેલી હતી, પંચર’ગી રત્ના ને આભૂષણે પ્રકાશતી હતી. વાયુ મૃલ્યવાન ગંધદ્રવ્યેાએ પરિપૂર્ણ હતા અને સત્ર સુખ અને આનન્દ પ્રવર્તતા હતા. મનુષ્યા ખરફ જેવા શ્વેત હતા, એમનુ સ્વરૂપ ભવ્ય હતુ. અને સૌન્દર્યાંનાં ૩૨ લક્ષણાવાળા હતા. એમનામાં રેગ કે અશાન્તિનું નામ નહાતું, નહાતા રાજા કે નહાતી નાત જાત, બધા સમાનભાવે વસતા અને સન્તાષી તેમજ સુખી હતા. ક્રીડામાં
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy