SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ( zit) જ્ઞાનપૂર્ણાંક ક્ષય કરવા અને સામનિર્જરા કહે છે. જૈનોના આ અતિ મહત્ત્વના સિદ્ધાન્તને કઇક સમજવાની જરૂર છે. તેથી ક ક્ષય સઅધે આપણે કઇક વિવેચન કરીએ. જેમ ખીજમાંથી એકવાર ફળ થાય છે, તેમ કના એક વાર વિવાદ થાય છે. જેમ ફળ ખવાયા પછી રહેતું નથી, તેમ કનાં ફળ ભાગવાઈ રહ્યા પછી ક્રમ રહેતાં નથી. નવાં ક્રમના આસવને જીવમાં પ્રવેશ કરતા જે મનુષ્ય બંધ કરી દે, તે વખત જતાં અન્તે સ્વાભાવિક રીતે જ એવી સ્થિતિમાં આવી જાય કે એનાં પૂર્વનાં સર્વે કર્માંના ક્ષય થઈ જાય ને ત્યારે તેના જીવ સર્વે કર્માંથી મુક્ત થઈ જાય. પણ આવી સ્થિતિ વાસ્તવિક રીતે આવતી નથી, કારણ કે માણસે પેાતાના અસંખ્ય પૂર્વભવમાં એટલાં અથાં કમ પેાતાના જીવમાં આણ્યાં છે અને નવાં ખાંધે છે કે એ સૌને લાગવી છુટતાં બહુ લાંખા કાળ લાગે છે અને વળી તેમાં ય કેટલાંક કર્મની સત્તા તે અતિશય લાંમાં કાળ સુધી પહેાંચે છે. ત્યારે તા બીજી કઇ રીતે એ કર્મોના સત્વર ક્ષય કરી હું નાખવા જોઇએ. કેરીને જેમ કૃત્રિમ સાધનને ઉપાયે વહેલી પકવી શકાય છે, તેમ કંના સમ્બન્ધમાં પણ અમુક રીતે એવી પ્રક્રિયા થઇ શકે છે કે તે થાડા જ સમયમાં પાકી જાય ને પછી ક્ષય પામી જાય. જે વિધિએ પાળવાથી ક્રમના સવર સધાય છે તે ઉપરાંત જે ઉપાયાથી કનેા સત્વર ક્ષય કરી શકાય છે એને તપ કહે છે. ભારતને સર્વ સામાન્ય મતે તપ કનાં બીજને બાળી નાખે છે; આમ તપથી અને ધ્યાનથી પરિણામે કર્મોના ક્ષય થાય છે. પણ આ કક્ષયથી ખરેખર મેાક્ષ મળે જ, એટલા માટે એ તપ સાચી દિશાએ આચરવુ જોઇએ. કારણ કે ચાલતત્ર નામે તપના ખીજો એક પ્રકાર છે, તે દંભી અથવા વિપથગામી મનુષ્યા આચરે છે. ઉંચેથી પડતુ મૂકીને કે જળમાં ડુખીને સ્વીકારેલુ ધાર્મિક આત્મમૃત્યુ એ ભ્રષ્ટ પ્રકારનુ માલતપ છે. તેની જેમ ભ્રષ્ટ પ્રકારના ધ્યાનથી ( જેને વિષે રૃ. ૨૧૪ ઉપર લખાશે ) પણ પુન્ય અધ થાય છે, પરંતુ તે માત્ર શુભ કર્રફળ જ છે અને તેને પરિણામે દેવલાકમાં પુનમ પમાય છે.૧૬ •
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy