SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) ૩ બોર ચારવું નહિ, અર્થાત જે નથી દેવાયું (અદત્ત)તેનલેવું. - ૪ માર્ચ પાળવું. ૫ પ્રદાન: ધન ઉપાર્જન કર્યું જવાની આકાંક્ષા ન રાખવી; પિતાની ઈચ્છાએ અમુક સીમા બાંધી ત્યાં સુધી ઉપાર્જન કરેલા ધનમાં સન્તોષ માન, એ સીમાને ઓળંગી વધારે ધન પ્રાપ્ત કરવાની આકાંક્ષા ન રાખવી. ઉપર જણાવેલાં અણુવ્રતને પાળવામાં નીચેનાં ૩ ગુpકત પુષ્ટિ આપે છે. . ૧ ફિવતઃ દરેક દિશામાં અમુક જ પ્રદેશ સુધી (જેમકે ઉત્ત રમાં હિમાલય સુધી) જવાનું ગૃહસ્થ વ્રત લેવું જોઈએ. ૨ ૩૪માં મિત્રતા ઉપગને માટેની વસ્તુઓની અમુક સંખ્યા નક્કી કરવી, તેથી વધારે વસ્તુઓ વાપરવી નહિ. જેમાં જીવહિંસા થતી હોય તેવા આહારને ઉપગ નહિ કર, અને તેવા વ્યાપાર નહિ કરવા. એ આશાને આ બતમાં સમાવેશ થઈ ૩ અનવંતચાલતઃ કેઈનું અશુભ તાકવું કે બીજાને હિંસામાં ઉતારવા, હિંસા થઈ શકે એવાં આયુધને કે દ્રવ્યને સંબંધ રાખવે કે એને વેપાર કર, પ્રમાદ રાખવે-એવાં એવાં સર્વે પાપકાર્યોથી દૂર રહેવું ત્યારપછી બીજાં ૪ શિણાત આવે છે. ૧ સામવેદ ગતિઃ ગૃહસ્થ પ્રતિદિન એક કે વધારે મુહૂર્ત સુધી રાગદ્વેષરહિત શાન્તિમાં બેસી ધ્યાન ધરવું. સવારે, બપોરે અને સાંજે આ વ્રત પળાય છે. ફેરાવાશિ પ્રત: અમુક સમય સુધી અમુક સીમા (ધર, ગામ વગેરે) છેને બહાર જવું નહિ, તેમજ અમુક વસ્તુઓ, અમુક આહાર વગેરેને ઉપભેગ કરે નહિ. ૩ ઉપ પ્રતા અમુક દિવસે (ઘણું કરીને ચાન્દ્રમાસમાં ચાર વાર) ૨૪ કલાક સુધી ઉપવાસ કરે અને સાધુજીવન જીવવું. .
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy