SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૪) - સપૂર્ણ મિથ્યાદર્શનથી તે સંપૂર્ણ સમ્યગ્દર્શન સુધીના એકંદરે ૬ પ્રકાર છે. ૧ મિથ્યાત્વ-મિથ્યાદર્શન. એના વળી ૫ પ્રકાર છે. ૪. મહિલ, અમુક મિથ્યા સિદ્ધાન્તના માની લીધેલા સત્યમાંથી પ્રાપ્ત થયેલું, સ. અનામિપ્રદિ, અમુક મિથ્યા સિદ્ધાન્તને સ્વીકાર્યા વિના ઉદાસીનતાથી પ્રાપ્ત થયેલું, . આમિનિશિ, અમુક મિથ્યા સિદ્ધાન્ત પ્રતિના દુરાગ્રહી મમતથી થયેલું, ઇ. સચિ, સંશયથી પ્રાપ્ત થયેલું અને ૩. અનામોન. અસ્પષ્ટ દષ્ટિથી એટલે કે સત્યને શેધવાની અશક્તિથી થયેલુ. ૨ લાવાન સચવ–સમ્યગ્દર્શનને સ્વાદ. આ સમ્યગ્દશનનું ભાન થેક જ પળ થાય છે, વળી તરત જ જતું રહે છે. એ નામનો અર્થ આવી રીતે સ્પષ્ટ કરી શકાય; પિતે કદી ખીર ખાધી છે કે નહિ એવું નહિ જાણનાર મનુષ્ય ક્ષીરને સ્વાદ ચાખે છે કે તરત જ ઉલટી થાય છે. તેવી જ રીતે જેની મતિ મિથ્યાદર્શન પ્રતિ વળેલી છે તે સમ્યગ્દર્શનને સ્વાદ ચાખે છે કે તરત જ તે ચાલ્યું જાય છે. ૩ સમિથ્યાત્વમિશ્રજ્ઞાન-સત્ય અસત્યને વિનાવિવેકે સત્ય માની લેવું તે. એના પ્રભાવથી સત્ય-અસત્ય વચ્ચે જીવ લાં ખાય છે; જૈનધર્મ પ્રત્યે ઉદાસીન રહે છે, તેના પ્રત્યે તેને નથી પક્ષપાત કે નથી તિરસ્કાર. ૪ રાપશમિ–અથવા વેલ–સચાર–એક પ્રકારનું સમ્યગદર્શન. સમ્યગ્દર્શન તરફનું આ એક પગથીઉં છે અને વળી એક પ્રકારનું મિથ્યાત્વ (પ્રદેશઉદયે) છે કે જેમાંથી અંદર રહેલું સ વિષ દૂર કરવામાં આવ્યું હોય છે. જેમ દૂધ પાણી ભેળવેલા દૂધને ઉકાળી તેમાંનું
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy