SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૪) બેની પાર રy (ખીલ) હોય છે અને એ બધાની ઉપર બંધ બાંધી લીધેલો હોય છે. ૨ શ્રમનાર વર્ષના આ સાંધા ઉપરના જેટલે મજબૂત નથી, કારણ કે એમાં વા નથી. ૩ નારાયણંદનન આ સાંધે વળી ઉપરના કરતાં યે નબળે છે, કારણ કે એમાં તે બંધ પણ નથી. ' ૪ અર્ધનારાજલંનન આ સાંધે એક બાજુએથી ઉપરના જે છે, પણ બીજી બાજુએથી હાડકાંને એકમેક સાથે માત્ર દબાવીને તેમાં ખીલે મારે હોય છે. ૫ નિવાસંદૃનન આ સાંધે એનાથી એ નબળે છે, કારણ કે તેમાં તે હાડકાંને એકમેક સાથે દબાવીને તેમાં ખીલે મારે હોય છે. ૬ સેવાર્ત–(અથવા 98) સંનન આ સાંધે તે છેક નબળે છે, કારણ કે તેમાં તે હાડકાંની ધારે જ માત્ર એકમેક સાથે અડેલી છે. આ સંહનાનનું મહત્વ જૈનદર્શનમાં ભારે છે. પહેલાંના ૪ સંહનન હેય તે જ ધ્યાન ધ્યાન અને એકાગ્રતા સાધી શકે છે; માત્ર પહેલું સંહનન હોય તે જ શ્રેષ્ઠ પ્રકારની એકાગ્રતા સાધી શકાય છે ને ત્યારે જ એક્ષપ્રાપ્તિ થાય છે. દ્માણ - સૌથી પ્રાચીન ઉપનિષદોમાં પ્રાણ શબ્દને જે અર્થ લેવાયો હતો, તે જ અર્થ અહીં લેવાય છે. એટલે કે શ્વાસ, વાચા, દષ્ટિ, શ્રુતિ અને બુદ્ધિ એ પાંચ માનાસક-શારીરિક જીવનની પાંચ ઈન્દ્રિય. પાછળથી એને અર્થ માત્ર શ્વાસ એવો થવા લાગે, એટલે કે એના મુખ્ય અર્થ અને તેના પ્રકારને માટે એ શબ્દ વપરાવા લાગે. (આ નોટ સમજાતી નથી.)
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy