SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આભાર પ્રદર્શન. * હિન્દુ અને બૌદ્ધધર્મની તુલનામાં, ભારતવર્ષમાં જન્મ પામેલા ત્રીજા ધર્મ જૈન ધર્મ વિષે પશ્ચિમમાં જઈએ એટલું ધ્યાન નથી અપાયું. જો કે એ ધમેં ગંગભૂમિના ઈતિહાસ, સાહિત્ય તથા કલા ઉપર કંઈ છે પ્રભાવ નથી પાડ્યો અને તેના વિશિષ્ટ વિચારે અને આચારો વિષે ધર્મ સંશોધકેને બહુ મહત્વને રસ પડે એમ છે. આ પુસ્તક એ ખાત્રી કરવાની અને વર્તમાન જૈન ધર્મ વિષે સારી અને સાચી હકીકતનું યથાશકય, સંપૂર્ણ ચિત્ર આપવાની ઈચ્છા રાખે છે. | મારા આ કાર્યમાં મને જૈનસંધના પ્રસિદ્ધ પુરૂષોની સહાયતા મળી છે, તેમણે મને અનેક ગ્રંથો જેવા આપ્યા છે અને પ્રશ્નોના ઉત્તર આપ્યા છે, એ સહાયતા માટે મારે એમને આભાર માનવો ઘટે છે. ધર્મમૂર્તિ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિ ધર્મમૂત્તિ ઈતિહાસ તવમહેદધિ જૈનાચાર્ય શ્રી વિજય ઇન્દ્રસૂરિ, મુનિ હંસવિજય, શ્રીયુત એસ. કે. ભંડારી (ઈંદર), શ્રી બનારસીદાસ જેન (લંડન), શ્રી ચંપતરાય જૈન (હરદોઈ), શ્રી છોટેલાલ જેન (કલકત્તા), શ્રી લક્ષ્મીચન્દ્ર જૈન (અલહાબાદ), શ્રી સી. એસ. મણિનાથ જેન (મદ્રાસ), શ્રી પન્નાલાલ જૈન (દીલી), રાયબહાદુર જગમંદરલાલ (ઇદેર), શ્રી પૂરણચંદનહાર (કલકત્તા) તેમજ “અખિલ ભારત જૈન મંડળ” (ઈદેર). રાઇટ ઍનરેબલ મી. યાકોબીએ (Geheimrat Jacobi, Bonn) અને પ્રો. આર સિમેને (R, Simon, Berlin) આ પુસ્તક ભલે ભાવે સુધારી આપ્યું છે; પ્રા. કિર્ફિલે (W. Kirtel Bonn), પ્રો. શુબ્રિગે ( W. Sehubring, Hamburg), l. wel you1412 (L. Suali, Pavia), . એફ. ડબ્લ્યુ થોમસે (F. W. Thomas, London) અને હર્બર્ટ વૈરને (Herbert Warren, London) મને જોઇતી વિગતો આપી છે, ડૉ. ડબ્લ્યુ કાને (W. Cohn, Berlin), રાઇટ ઍનરેબલ મી. પશે (Geheimrat Dries–ch, Leipzig), રાઈટ ઓનરેબલ મી. યાકેબીએ, બ્રુકલીન ઇન્સ્ટીટયુટ મ્યુઝિયમે ( Brooklyn ), ઇડિયન ઇન્સ્ટીટયુટે (Oxford ), માનવશાસ્ત્ર વિષેના સરકારી મ્યુઝિયમે (Staatliahen museum für Volkerkunde, Berlin ), dal raselul 242 ઍલ્બર્ટ મ્યુઝિયમના ભારત વિભાગે (Victoria and Albert Museum, Indian Section, London) પોતાની પાસેનાં સુન્દર સાહિત્યના સંગ્રહમાંથી મને ઉતારે કરી લેવા દીધું છે. મારા પિતાએ જૈનકાવ્યના ગ્રંથના ઉતારા આપ્યા છે, એ માટે એ સૌને આ સ્થળે આભાર માનું છું. ૨૦, ઑગસ્ટ ૧૯૨૫. * બર્લિન. હેમુટ ફેન ક્લાઝન આપ.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy