SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગાય નમઃ મંગળ દુહા કર્મ વિદારણ ખડ્ઝ સમ, તપો વિરાજીત જેહ અમીત વીર્ય યુક્ત વંદિએ, વીર જ્ઞાત પુત્ર તેહ... ૧ કામધેનુ અરું સુરતરુ ચિન્તામણી સમાન ગણધર ગૌતમ ગાઈએ કેવલ લબ્ધિ નિધાન... ૨ વીર પટ્ટધર ગુણનીધિ નમીએ સૌધર્મ સ્વામી વિચરે મુનિવર સંપદા આજે જેહના નામ... ૩ દેવ ગુરુ નમન હેતુ નમન કરી ધરી પ્રીત ચર્ચા મુનિ મુખ વસ્ત્રની લીખું જિનાગમ રીત... ૪ . આઠ પડ મુહપત્તીના કરી તેમાં દોરા તાણ મુખ બાંધે કાને કરી નિત્ય તે ઢંઢક જાણે... ૫ કાને પરોવે નાક પર સ્થાપે મુહપત્તિ જેહ અવસરે વ્યાખ્યાનના યતિ સંવેગી તેહ... ૬ કર સ્થાપિત મુહપત્તિથી મુખ ઢાંકી બોલે જેહ જેહથી લાગે ન પાપ જેમ કહીએ જૈન મુનિ તેહ... ૭ આ ત્રણ મુદ્રામાંથી કઈ મુનિ મુદ્રા અસલી કહેવી પરંપરાની જાણીએ જસ મન શંકા એહવી. ૮ તન મન નિર્મલ કરવા કરી વચન મંથનસાર બુદ્ધિ વિજય મુનિરાજને સાંભળો ભવિક નરનાર. ૯ * * * ૧ - મોહપત્તી ચર્ચા
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy