SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સા.પા.૫૦ ભગવતી સૂત્ર શતક ૯ ઉદ્દેશો-૩૧ : से णं भंते केवलिपण्णत्तं धम्मं आघवेन वा पण्णवेज वा परुपेज वा ? णो तिणढे समढे णणथ्थ एगणाएण वागरणेण वा । से णं भंते पव्वावेजवा ? मुंडावेजवा ? णो तिणढे समढे उवदेसं पुण करेजा ॥ भगवतीशतक ९ उद्देशा ३१ मध्ये जोइ लेजो ॥ उपदेश अमुक कनें दक्षा ल्यो एहवो उपदेश पण करे । इह जिनसासन की रीत हे- समायक आदिक चरित्र बीजे को नही देवें । पिण आपणी निसराय सिष्य नही करें । बीजाको दीक्षा पिण देवे नही । एह जिणसासननी रीत हे । आगदे बहु श्रुत कहे ते प्रमाण छे । हमारे कुछ पक्षपात नही । जेकर कोइ आपणे मेले दक्षा लेके बीजेको दक्षा देके जिणसासन चलावता होवेगा तिसको ज्ञानी सत्कारे तो खरा । पिण सिद्धांतोमे देखणे में तो कोइ आया नथी - जो किसे में आप दक्षा लीनी ते पुरुष तीर्थ का साधु थया । इम तो देख्या-स्वयंबुधी तथा प्रतेकबुधि आप दक्षा लेवे हे । तिनाको अतिर्थ साधु कहे हे । भगवती मध्ये २५ शतक मध्ये 'जोइ लेज्यो । इहां चर्चा घणी छे । बुधिवंत को विचार करी जोइए । इति तत्त्वं ।। ઉપદેશ આપે અમુક પાસે દીક્ષા લો તે પ્રમાણે. આ જૈનશાસનની રીત છે. સામાયિક વગેરે ચારિત્ર બીજાને નહિ આપે. પોતાની નિશ્રાએ શિષ્ય પણ ન કરે. આ જિનશાસનની રીત છે. આગળ બહુશ્રુત કહેશે તે પ્રમાણ છે. અમને કશો પક્ષપાત નથી. જે કોઈ પોતાની મેળે દીક્ષા લઈને બીજાને દીક્ષા આપીને જિનશાસન ચલાવતા હશે તેને જ્ઞાની ભ. કબુલ રાખે તો સાચું પરંતુ સિદ્ધાંતમાં જોવામાં કાંઈ આવ્યું નથી કે કોઈએ જાતે દીક્ષા લીધી તે પુરુષ તીરથના સાધુ થયા. આમ તો જોયું છે સ્વયંબુદ્ધ તથા પ્રત્યેક બુદ્ધ જાતે દીક્ષા લેવે છે. તેઓને અતીરથ સાધુ કહ્યા છે. ભગવતી શતક ૨૫માં જોઈ લેજો. અહિ ચર્ચા ઘણી છે. બુદ્ધિમાને વિચાર કરવો જોઈએ. આ પ્રમાણે તત્ત્વ છે. સા.પા.૫૧-૫ર નિર્યાવલીનો પાઠ લીખીએ છીએ અધ્યયન ૩: जय णं भंते समणेणं भगवया जाव संपत्तेणं उखेवतो भाणियब्यो रायगिहे नगरे सेणीयराया गुणसिलए चेइए सामी समोसढे परिसा निग्गया तेणं कालेणं तेणं समएणं सुक्के महग्गहे सुक्कवडंसिए विमाणे सुक्के सिहासणे चउहिं ४६ * मोहपत्ती चर्चा
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy