SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સુધાભિ ૪૧ વિચારા પોતાના સિવાય અન્ય પાસે રહેલી સારી ચીજને દૂર કરવા શકય એટલા યત્ના કરે છે. એ યત્નોમાં માનસિક વિચાર પણ ગણાય છે. માનસિક વિચાર પણ પરિણામ લાવે છે. એ પરિણામ જોવાની અને તે પણ પરિણામના સબળ હેતુપૂર્વક જોવાની દૃષ્ટિ ઘણામાં હોતી નથી. એક દૃષ્ટિ ખીલે તેા કેટલીક નજીવી ભૂલા સહેજે સુધરી જાય. ૧૧૮. તમારા ઃ અનુયાયી વર્ગ તમારા કરતાં નબળા હશે તા તમને જગત્ બહુ યાદ કરશે. તમારી ખાટ જગતને સાલશે. તમારાં કેટલાક કાર્યાં જગતમાં ખૂબ જ પ્રસિદ્ધિ પામશે. અશય અને દુઃશકય ગણાતાં કાર્યો તમે જ કરી શકે। એમ કહેવાશે, પણ તમારી પાછળના વર્ગ તમારા જેવા, તમારાથી ચડિયાતા હશે તેા કદાચ તમારી યાદ લેાકેાને સાલશે નહિ પણ એવા તમારા અનુયાયી વષઁથી તમારું ગૌરવ કેાઈ જૂદા પ્રકારનું જ ગણાશે. પ્રથમના કરતાં આ ખીજા પ્રકારનું ગૌરવ કેઈગણું કિ`મતી છે. (6)+" ૧૧૯. ક્રિયા, આચરણ એવા ડાવા જોઈએ કે મૃત્યુ પણ ઘડી ભર થંભી જાય. મૃત્યુને વિચાર આવે કે · આ હું કેાના ઉપર હાથ અજમાવું છું? એને પણ શરમાવું પડે. આત્માને મૃત્યુના ભય ન હોય, ભય તે મૃત્યુને એવા આત્માના હાય.
SR No.023012
Book TitleJain Shikshavali Sudhabindu
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1960
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy