SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્મળ મૈત્રી ભાવથી, ભરપૂર હે ભગવંત ! મુદિત ભાવ ઉદિત થયો, પૂર્ણ કળાએ સંત. નિર્મળ કરુણને કરે, ' ' ચૌદ રાજ રેલાય; તેના પ્રભાવે હે પ્રભુ! જગ જીવ દુઃખ જોવાય. મધ્યસ્થ દૃષ્ટિ છે આપની, પક્ષપાત જ નહીં લેશ; ધર્મજ છે હે પ્રભુ! ગ સ્વરૂપ વિશેષ. - એવા શ્રી વીતરાગને કત્રિકરણ શુદ્ધ આજ; વંદન કરું હું ભાવથી, જય જય શ્રી જિનરાજ. ૪ “ધર્મબીજ=ધર્મનું પ્રભવસ્થાન : આ ગ્રંથનું નામ. જ ત્રણ કરો : મન, વચન અને કાયા.
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy