SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ કાદવ વડે લેપાતા નથી–કાદવ સ્વરૂપે પણિતા નથી, તેમ જે મનુષ્યને વિષયા પરત્વે મમત્વ રહેલા નથી તે વિશુધ્ધ આત્મા વિષયરૂપ કાદવ વડે લેપાતા નથી. કેઈપણ કામમાં આશક્તિ હાવી તેજ કર્મોથી લેપાવાનું ખાવાનું કારણ છે, તે ન હાવાથી કાઇ વિષમ પ્રસંગે તેવા મનુષ્યાની વિષયે તરફ પ્રવૃત્તિ દેખવામાં આવે તે અંદરના ઉંડાણુની અને સત્ય તરિકે માનીને કરાતી ન હેાવાથી તે જીવ તેમાં લેપાતા નથી. અર્થાત્ જેમ રત્ન કાઢવમાં પડવાથી ઉપરથી ખરડાય છે પણ તે થાડાપાણીથી તરતજ શુદ્ધ થાય છે. તેમ તે મનુષ્ય અંદરથી લેપાતા નહાવાથી તરતજ વિશુધ્ધ થઇ શકે છે. જેને તત્ત્વ દૃષ્ટિએ દેહ તથા આત્માના ભેદ બરાબર સમજાયા છે તેને વિષયાને વિષે કેઈ પણ વખત આશક્તિ થતી નથી. શુભ, અશુભ અને શુધ્ધ એમ જીવમાં ત્રણ પ્રકારના ભાવા થાય છે અને તે અનુક્રમે પુન્ય, પાપ અને મેાક્ષના કારણરૂપ જીવાને થાય છે. ભગવાનનું પૂજન, દાન, વ્રત, તપ, જપ, સ્વાધ્યાયાદિ તે જીવના શુભ ભાવ છે તેથી પુન્ય બંધાય છે; હિંસા, અસત્ય, ચારી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, અભિમાન, કપટ, લેાલ, રાગ સ્નેહ દ્વેષ-ઇર્ષા, કલેશ, કકાસ-લડાઈ. જુઠ્ઠું આળ આપવું, ચાડીખાવી, હર્ષ શાક, નિંદા, કપટ સહિત જુઠું ખેલવું, અને અસત્યમાં સત્યની · ભ્રાંતિ; સત્યમાં અસત્યની માન્યતા આ સર્વ આત્માના અશુભ લાવા છે તેથી પાપણ ધાય છે. ---
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy