SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર ઘેાર સમજવી જોઇએ. સુદર આંખા છતાં તેનું મન ચિંતાના ઉદ્યોગમાં કેમ રહી એમ નથી. શકતુ હશે તે સમજાય ૧૭ સૃષ્ટિને જ્યાં સુધી મનુષ્યના અડકતા નથી, હાથ ત્યાં સુધી તેના સાંદમાં જરા પણ ઘટાડો થતા નથી. તમારા કૃત્યથી થયેલા ઘા અગર કાપા આપેઆપ રૂઆઇ જશે અને સૃષ્ટિ ટુંક મુદ્દતમાં હતી તેવી ને તેવીજ શાભાયમાન થઇને રહેશે. ૧૮ કુદતના ચમત્કાર સત્રના નિરીક્ષણુ માટે હંમેશાં ખુલાજ રહે છે અને તે માણસની સર્વોત્તમ કૃતિ કરતાં પણ વિશેષ આશ્ચય કારક અને સુંદર છે, છતાં ફકત થાડાજ માણસો તેનું અવલાન કરવાની કાળજી કાખતા હોય છે. એ કેટલું બધું ખેદ્દકારક છે ? ૧૯ જગત્ ઉપરનું પ્રત્યેક સ્થળ કળા કૌશલ્યની કારીગરીની અસ'ખ્ય કૃતિઓથી ભરપૂર છે, છતાં જે માણસ તે રહસ્યને સમજી લેવાની શક્તિ ધરાવતા નથી. તેને મન તે સઘળું નકામું છે. આ જગત્ ઉપર નિર્દોષ આનંદનાં એટલાં બધાં વિપુલ સાધના નથી, કે જેથી આપણને આવા એક સર્વોત્કૃષ્ટ સાધનના અનાદર કરવાનુ` પાલવે. ૨૦ કુદરતના આદરભાવપૂર્વક અભ્યાસ કરવાથી, મનુષ્યજીવનને અંગે રહેલા સુખ સાધનામાં, કેટલે! બધા વધારા કરી શકાય છે, તે ફકત વિજ્ઞાનશાસ્ત્રીજ ..
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy