________________
શ્રદ્ધાંજલી આપની પવિત્ર છત્રછાયામાં ૩૯ વર્ષ સુધી રહી છે આત્મવિકાશ સાથે તેમાં આપશ્રીની અસિમ કૃપા
અમાપ વાત્સલ્ય અને નિષ્કામ સહાય ખરેખર * સાધનાની પગદં રૂપ બન્યા છે. દીર્ઘ સંયમ
યાત્રામાં પોતાના જીવન પુપને સૌમ્યતા શાનતા સેવા સૌજન્યતા આદિ અનેક સદગુણોની સૌરભથી મહેકતું કરી અપ્રમત્ત બાવે આત્મ કલ્યાણ : સાધતાં અને સમુદાયને તથા ભાવુક આત્માઓને આત્મ કલ્યાણના માર્ગે સતત પ્રેરણા આપતાં તીર્થ
સ્વરૂપ પરમ :
કરૂણા મુતિ પમેપકારી પ્રશાંત મુતિ પરમ ૫ ગુરૂજી શ્રી સૌભાશ્રીજી મ. સાહેબના પુનિત કરકમલમાં મહાન ગીરાજે વીણેલાં રત્નથી બનાવેલી આ નીતિ વિચાર રત્નમાળા ભવ્યાત્માને શિવ. સદરીની વરમાળા પરવામાં સહાયભુત બને એજ મંગલકામના .
લી. આ૫ની ચરણરેણું ”.
સાવી જ્ઞાનશ્રીના કેટીસઃ વંદન