SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૭ જીવન સાફહય. wwyunununsunun જિક સંપાદકની નોંધ 8િ ૦ ભીક્ષા પાત્ર છે વિશાલ સામ્રાજ્યના સ્વામીએ એકવાર ચગીને કહ્યું, જે જોઈએ તે માંગી લે !” - ગાની આંખમાં સ્મિત હતું. “મારૂં આ નાનું ભિક્ષાપાત્ર સુવર્ણ મહેરોથી ભરી દો!' રાજાએ કહ્યું, “બસ એટલું જ ?” અને રાજાએ ચગીનું ભક્ષાપાત્ર ભરી દેવા આજ્ઞા કરી. ભારે આશ્ચર્ય થયું. પાત્રમાં સુવર્ણ મહોર ભરાતી ગઈ પણ પાત્ર તે ખાલી જ હતું. રાજાને ખજાનો ખાલી થઈ ગયો, પણ યોગીનું ભીક્ષાપાત્ર ભરાયું નહિ. યેગીના ચરણમાં પડી રાજાએ કહ્યું, “મહારાજ ! આ ભક્ષાપાત્ર ભરવા હું અસમર્થ છું. આવા અદભૂત ભીક્ષાપાત્રનું રહસ્ય શું છે ?” ચગીની આંખમાં મિત હતું. એ મહાત્માએ ફરમાવ્યું, રાજન્ ! સર્વની પાસે આ અભૂત ભક્ષાપાત્ર છે. મનુષ્યના હદયનું આ ભીક્ષાપાત્ર સત્તાથી, ધનથી, ભેગથી કયારે પણ
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy