SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદની વ્યાખ્યા ૬ સ્મૃતિભ્રંશ—માનસિક ધારણાનો અભાવ. ૭ યુગ-દુપ્રણિધાન-મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ. ૮ ધમનાદર–સાધવા લાયક હિતકારી પ્રવૃત્તિ તરફ બેદરકારી. ઉપર મુજબના પ્રમાદના પ્રકારે ધ્યાનમાં રાખી આત્મકલ્યાણની સાધના કે સંયમ જ્ઞાન-ધ્યાન-પ્રવૃત્તિમાં શારીરિકમાનસિક–સુરતી ઉપરાંત બતાવ્યા મુજબના વ્યાક્ષેપથી પ્રવૃત્તિમાં શિથિલતા ન આવે તેનું પૂર્ણ ધ્યાન રાખવું." આ સિવાય પ્રમાદના બીજા પણ પાંચ પ્રકાર ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. “મન્ન વિરાસાયા, णिद्दा विगहा य पंचमी भणिया। एए पंच पमाया, पाडंति घोरसंसारे॥" | (અંબેધસિત્તરી) - ૧ મધ–કોઈપણ પદાર્થનું વ્યસનરૂપે (તેના વિના ચાલે જ નહિ) ગાઢ-આસક્તિપૂર્વક સેવન. (માદક પદાર્થોને સમાવેશ તે આમાં છે જ, પણ તે ઉપરાંત-ઇંદ્રિય-વાસના-પષક પગલિક-પદાર્થોને પણ આવન–પ્રકારના આધારે સમાવેશ થાય છે.) ૨ વિષય–ઇદ્ધિની વૃત્તિને પિષણ કરવાની વૃત્તિ.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy