SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સાધુતાની જ્ગ્યાત ૩૪. મહુધા જગના પ્રાણીઓએ કરેલી પ્રશંસા એટલે ટાપટીપ-પોલીશ-સફાઇ કરેલ જૂઠાણાંના જ એક પ્રકાર હાય છે, માટે ભરતપુરી—લેાટાની જેમ અનિયત–લેાકપ્રશસાને પેાતાના કબ્યાનું માપયત્ર માની લેવાની રખે ! ભૂલ ન થાય, તે માટે સદા જાગૃત રહેવું. ૩૫. જગત્માં હજી કદાચ વિચારાનુસાર ઉચ્ચાર કરવાની શકયતા છે, છતાં ઉચ્ચારાનુસાર આચાર-વર્તન બહું દુઃશકય છે, માટે વિચારાનુસાર વર્તન કેળવવા પ્રયત્નશીલ અનવું. ૩૬. જીવનને આદર્શ બનાવવા માટે વધુ પ્રગતિ કદાચ ન સધાય, તે તે માટે શકય પસ્તાવા રાખવા ! પણ કાઈ જાતનું કલંક જીવનની સાધનાને કૃષિત ન બનાવે તેનુ પૂર્ણ ધ્યાન રાખવું ઘટે. L હિતશિક્ષા जावाउ सावसेसं, जाव थोवोवि अत्थि ववसाओ । ताव करेज्ज अप्प हियं, मा तप्पिह ! हा ! पुणो पच्छा ॥ શ્રી મહાનિશીથ સૂત્ર ( અધ્ય, ૬, ગા. ૪૧૧) હે ભવ્યાત્મા ! આયુની અર્વાધ પુર્ણ નથી થઈ અને ઘેાડીઘણી પ્રવૃત્તિ કરવાનું સામર્થ્ય ખૂટયુ નથી ત્યાં સુધીમાં આત્મહિત સાધી લે !!! પાછળથી વ્ય પશ્ચાત્તાપ ન કરતા !!!
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy