SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણકારી હિતશિક્ષા ૧૪. પેાતાની આત્મશક્તિઓની આપમેળે બડાઈ મારવાની કુટેવને તિલાંજલિ આપવી. હમેશાં સાદા ને નમ્ર રહેવું. ૧૫. પેાતાને અનાવશ્યક પદાર્થા પ્રતિ ઉપેક્ષાભાવ કેળવવા, તે માટે સંચયવૃત્તિપર કાબૂ મેળવવા, નિઃસ્પૃહ-દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા. ૧૬. સમૂહ–સ’ગઠન, ચર્ચા તેમજ નકામી વાતા વિકથા આદિથી દૂર રહેવુ. ૧૭. વિવેક દૃષ્ટિ અને પ્રકૃષ્ટ-વૈરાગ્ય દ્વારા ચિત્તવૃત્તિ ઉપર નિયંત્રણ રાખી દરેક સમ કે વિષમ સયેાગેામાં મનનુ સમતાલપણુ' રાખવું. ૧૮. યથાશકથ–પ્રયત્ને એાલવાનું બહુ જ ઓછું રાખવું, ખેાલતાં પહેલાં પરિણામના ખૂબ વિચાર કરવા. ૧૯, ઈર્ષ્યા, પરદ્રોહ, પરનિંદા, ચાડી ખાવી, અસૂયા, આદિ ભયકર મંદીએથી ખચવા બિનજરૂરી-કામેામાં માથું મારવાનું છેાડી દેવું. ૨૦. ગુણાનુરાગની દૃષ્ટિ કેળવી ખીજાના સત્તન પર જ લક્ષ્ય કેન્દ્રિત કરવું, બીજાના કરેલ ખાટા વત્તનાને ભૂલી જવા ઉદાર–ક્ષમાશીલ બનવા પ્રયત્ન કરવા. ૨૧. આત્મ-હિતની સાધના માટે દત્ત-લક્ષ્ય બની સ પ્રયત્ને તેની સાધના માટે સાકાંક્ષ રહેવું, તેમજ અણુછાજતુ કંઇ પણ વિચાર ક્રુ વર્તન ન થઈ જાય, તેની પૂર્ણ સાવચેતી રાખવી.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy