SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચના-દીપિકા જ્ઞાનાચાર ૧ અકાળે સ્વાધ્યાય કરેકાળે સ્વાધ્યાય ન કરે. ૨ કાજે લીધા વિનાની જગ્યાએ સ્વાધ્યાય કરે. ૩ વિદ્યાગુરુને અપલાપ કરે. ૪ ગુરુની આજ્ઞા સિવાય બીજા પાસે ભણે. ૫ સૂવાદિ વેગ કર્યા સિવાય તે સૂત્ર આદિ ભાણે. ૬ એંઠા મેં બેલે. ૭ માત્રાની કુંડી હાથમાં હોયને બોલે. ૮ માત્રુ, ઠલે કાગળ ઉપર કરે કે પરઠવે. ૯ પુસ્તક, નવકારવાળી આદિ પડી જાય કે પગ લાગે. ૧૦ તેતડા, બેબડા આદિની મશ્કરી કરી. ૧૧ અધિક જ્ઞાનવાળાની અવજ્ઞા–ઈર્ષા કરે. * ૧૨ ભગવંતના વચન ઉપર શંકા કે અશ્રદ્ધા કરે. ૧૩ પુસ્તક આદિ જ્ઞાનના સાધને ઉપર થુંક, પરસેવે, લેષ્મ આદિ લાગે. ૧૪ ઉઘાડા મેએ સ્વાધ્યાય કરે. દશનાચાર ૧ દહેરાસરે ચિત્યવંદન કરવું રહી જાય. ૨ દહેરાસરમાં વા-છૂટ થાય.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy