SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુતાની ન્યાત આ પછી તરપણી-તને-કાછલ-કાછલીનું પડિલેહણ કરી દેરાઓનું પડિલેહણ કરવું પછી લૂણાનું. પડિલેહણ કરેલ પાતરાં, પાતરાને સામાન લૂણું ગળણું વગેરે વ્યવસ્થિત ગોઠવીને મુકવું (પાથરેલા આસન (ઉપર) (આસન પાથરીને જ આ બધી વસ્તુઓ મૂકવી.) જ ગેચરી વાપર્યા પછી પાતરાં વગેરે ઠેકાણે વ્યવસ્થિત . (માખી કે અન્ય કોઈ સંપાતિમ જીવની વિરાધના ન થાય તે રીતે બધા પાત્રોને) ઝોલીમાં વીંટાળી મૂકવા, તેમ શક્ય ન હોય તે છેવટે ઉપર કપડું ઢાંકી જયણા સાચવવી. જે બાદ માંડલીને કાજે ધઈ દાણું હોય તેની વ્યવસ્થા કરીને જ બીજું કામ કરવું. * ૧ણાનું પાણી તડકે ન પરવું તેમજ લૂણું તડકે ન - સૂકવવું. * દંડાસણ ઉભું ન મૂકવું. એક સાથે બે કે અધિક દંડાસણ ભેગાં ટીંગાડવા નહિ. જ પાટલે ઉભે મૂકવે નહિં. જ બળવણ-સાય-કાતર વગેરેની હાથે હાથ લેવડ દેવડ કરવી નહિં. જ કાજે લીધા વગરની સંથારા માટે કે ગોચરી માટે, - સવાધ્યાય કરવા કે બેસવા માટે ભૂમિ કામ ન લાગે. ઈરિયા કરી કાજે લીધા પછી વપરાય.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy