SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુતાની ન્યાત * એક સાથે એ જણાએ કાજો ન લેવા. * સાંજના પડિલેહણમાં કાજૂ વાસિરાવી પાણી ગાળી સુઝુન્ની પચ્ચક્ખાણ પાર્યા પછી પાણી વપરાય. વચ્ચે પાણી ન વપરાય. * સવારના પડિલેહણમાં એધેા સૌ પ્રથમ પડિલેહવે સાંજે અધી પડિલેહણા પૂર્ણ થયા પછી (કાજા પહેલાં) આઘે પડિલેહવા. — મેઘાના પડિલેહણુના ક્રમ ઃ— સવારે સાંજે ૧ નિષદ્યા (સૂતરાઉ) ૨ એધારીયુ (ઉની) ૩ દાંડી ૪ વચલી દ્વારી પાટાની પ્રમાના ૬ નીચલી ઢારી ૭ દશીઓનુ` પડિલેહણુ ” કાન્ને લેતી વખતે ઢાંડાની પડિલેહણા, માત્રકની પડિલેહણા, સંસ્તારક–ભૂમિ, પાટ-પાટલી વગેરેની પડિલેહણા કરવી. ૧ એઘારીયુ' (ઉની) ૨ નિષદ્યા (સૂતરાઉ) ૩ દાંડી ૪ વચલી દારી ૫ પાટાની પ્રમાના ૬ નીચલી દારી છ દશીઓનુ` પડિલેહણ * કાજો લીધા પછી સુપડીમાં ભેગે! કરી તપાસી પરઢવી જ્યાં ભેગા (કાજો) કર્યો હૈાય તે સ્થાને ઊભા રહી ઇરિયા પડિકા પછી સૂપડી—'ડાસણુ યથાસ્થાને મૂકવાં. O
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy