SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ સાધુતાની જાત * આસન કે સંથારીયું પાથરવાની ભૂમિ. વીટિયા. બધેલ - પિટકી કે પોથી, પાટ–પાટલા, દાંડ, દંડાસણ આદિની પ્રમાજના એવાથી કરવી. * સ્વાધ્યાય-ભૂમિ, પ્રતિક્રમણ-ભૂમિ, પડિલેહણ-ભૂમિ સંસ્તારક-ભૂમિ આદિની પ્રમાજને દંડાસણથી કરવી. આમાં વ્યત્યાસ-વિપર્યાય ન થાય તેનું પૂર્ણ ધ્યાન રાખવું. * પડિલેહણ કરેલ વસ્ત્રાદિ પડિલેહણા નહિં કરેલ વસ્ત્રાદિ સાથે મિશ્ર ન થાય તેનું પુરતું ધ્યાન રાખવું. * સૌથી પહેલા ભૂમિ પ્રમાઈ આસન પડિલેહી પાથરી તેના ઉપર પડિલેહણ વસ્ત્રાદિ મૂકવા. * વચ્ચેની પડિલેહણામાં વસ્ત્ર નીચે જમીનને ન અડે આપણા શરીરને પણ ન અડે તે રીતે ઉભડક પગે બેસી અદ્ધર પડિલેહવું. પડિલેહણ કરાતા વસ્ત્રાદિને ત્રણ ભાગ કરી ચક્ષુથી પડિલેહી (એક બાજુ) ફરી બીજી બાજુ પણ તે જ રીતે ત્રણ ભાગ કરી દષ્ટિપડિલેહણ કરી “સ્વ” પહેલી બાજુદૃષ્ટિ પડિલેહણ પછી “ અથ તત્વ કરી સહુ બીજી બાજુ દષ્ટિ પડિલેહણ કરીને બોલવું તેમજ પ્રથમ પ્રસ્ફટિક કરવો. પછી બીજો પ્રોટક જમણા હાથ ઉપર કરતાં “ સમ્યકત્વ મેહનીય બોલવું. કે ડાબા હાથ ઉપર પ્રર્ફોટક કરતાં “કામરાગ બાલવું પછી વસ્ત્ર અર્ધા ભાગે વાળી ભેગું કરી ડાબા હાથ ઉપર
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy