SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ કાપ–સંહિતા ૧૪૭ ૨૧ નજીકની મારી વગેરેમાં પાણી વહ્યું ન જાય, તે માટે પરાતમાંથી પાણુ ઉછળવા ન દે અને વારંવાર જમીન લૂછવાની કાળજી કરો. ૨૨ વડીલોને કપડા સૂકવવા ન આપે; કે કા૫ અંગેનું કઈ પણ કામ ન સોંપો. ૨૩ કાપ કાઢી લીધા પછી ડોલ, પરાત વગેરે તમામ લુછીને મૂકે નહિ તે તેને નીતરતાં જે ત્યાં ટપકારૂપે પાણી પડશે તે બે ઘડીમાં ન સુકાય તે તેમાં જોત્પત્તિની શકયતા રહે. ૨૪ પરાને સાબુ વગેરેથી સાફ પેઈને મૂકવી, જેથી પાણી ઠારવાના ઉપગમાં પણ લઈ શકાય. ૨૫ લૂછણિયું બે ઘડીમાં સુકાઈ જ જાય તે રીતે સૂકવવા મૂકી દેવું. , ૨૬ કાપ કાઢ્યા બાદ તરત તેની નેધ પ્રાયશ્ચિત્તની ડાયરીમાં કરી લેવી. વડીલ વગેરેને કાપ કાઢયે હોય તે પણ કાપ કાઢનારે-લાભ-લેનારે રીતે તે નોંધ કરવી. " ૨૭ કાપ કાઢવાને શાસ્ત્રીય કાળ તે સામાન્યતઃ વર્ષાઋતુ બેસતાં પૂર્વે–એક જ વારને છે; પણ હાલ તે નિયમ ન પાળી શકાય તે છેવટે શક્ય અને ઉચિત તેટલા વધુ અંતરે અને વિભૂષાવૃત્તિ વિના કાપ કાઢો એટલું તે નકકી જ રાખવું.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy